BSNL હવે લાવ્યું 160 દિવસ વાળો સૌથી સસ્તો પ્લાન ! Jio-Airtel અને Viને લાગશે આંચકો

BSNL હાલમાં ટેલિકોમ સેક્ટરમાં એક ટ્રેન્ડિંગ વિષય છે. કંપની તેના ગ્રાહકો માટે સતત સસ્તા અને સસ્તું રિચાર્જ પ્લાન લાવી રહી છે. આજે અમે તમને BSNLના એવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમને એક રિચાર્જમાં 160 દિવસની વેલિડિટી મળે છે.

| Updated on: Sep 02, 2024 | 1:13 PM
જો તમે Reliance Jio, Airtel અને Vi કંપનીઓના મોંઘા રિચાર્જ પ્લાનથી કંટાળી ગયા છો, તો તમે BSNLના એવા પ્લાન્સ જોઈ શકો છો જે ઓછી કિંમતે ઉત્તમ લાભ આપે છે. BSNL પાસે યુઝર્સ માટે ઘણા સસ્તા પ્લાન પણ છે, આજે અમે તમને 160 દિવસના એ BSNL પ્રીપેડ પ્લાન વિશે જણાવીશું જે અન્ય કંપનીઓની કમ્પેરિજનમાં ઓછા પૈસામાં વધારે લાભ આપે છે.

1 / 7
BSNLનો આ રિચાર્જ પ્લાનની ખાસ વાત એ છે કે આ પ્લાન સાથે પ્રીપેડ યૂઝર્સને 160 દિવસની લાંબી વેલિડિટીનો લાભ મળે છે. ચાલો આ પ્લાનમાં ઉપલબ્ધ અન્ય તમામ લાભો જાણીએ.

2 / 7
આ રિચાર્જ પ્લાનમાં, તમને દરરોજ 2 GB હાઇ સ્પીડ ડેટા આપવામાં આવશે, આ પ્લાન અમર્યાદિત ફ્રી કૉલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા સાથે આવે છે. આ BSNL પ્લાનમાં ડેટા ઉપરાંત કોલિંગ અને SMS, Zing Music, BSNL Tunes, WOW એન્ટરટેઈનમેન્ટ અને ગેમિંગ લાભો ઉપલબ્ધ છે. કિંમતની વાત કરીએ તો 997 રુપિયાનો આ પ્લાન છે.

3 / 7
160 દિવસની વેલિડિટી અનુસાર 997 રૂપિયાના આ પ્લાનમાં તમને 320 GB હાઈ સ્પીડ ડેટાનો લાભ મળશે. તમે આ પ્લાનને BSNLની સેલ્ફ કેર એપ અથવા કંપનીની વેબસાઈટ દ્વારા રિચાર્જ કરી શકો છો. આ સિવાય તમે થર્ડ પાર્ટી એપ્સ દ્વારા પણ આ પ્લાન ખરીદી શકો છો. આ પ્લાન BSNL ના દરેક સર્કલમાં ઉપલબ્ધ છે જ્યાં કંપની સેવાઓ આપે છે.

4 / 7
જ્યારે Airtel 979 રૂપિયાનો પ્લાન ઓફર કરી રહ્યું છે, આ પ્લાન માત્ર 84 દિવસની વેલિડિટી સાથે 2 જીબી ડેટા, ફ્રી કૉલિંગ અને દરરોજ 100 SMS આપે છે. આ પ્લાન સાથે યુઝર્સને 22 થી વધુ OTT એપ્સનો ફ્રી એક્સેસ પણ આપવામાં આવે છે.

5 / 7
વોડાફોન આઈડિયા પાસે BSNLની જેમ 997 રૂપિયાનો પ્લાન છે, પરંતુ આ પ્લાન BSNLની જેમ 160 દિવસની નહીં પણ માત્ર 84 દિવસની વેલિડિટી આપે છે. આ પ્લાન કેટલાક વધારાના લાભો પ્રદાન કરે છે જેમ કે પ્રતિ દિવસ 2 જીબી ડેટા, અમર્યાદિત કૉલિંગ અને પ્રતિ દિવસ 100 SMS.

6 / 7
જ્યારે Jio કંપની આ 2 GB ડેટા માટે 859નો પ્લાન ઓફર કરી રહી છે, પરંતુ તેની વેલિડિટી પણ માત્ર 84 દિવસની છે જેમાં તમને અમર્યાદિત કૉલિંગ અને પ્રતિ દિવસ 100 SMS મળશે સાથે JIO cinema, jio tvનું સબસ્ક્રિપ્શન મળશે

7 / 7
Follow Us:
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video

પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ

વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ

તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ

હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર

ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video

દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડા બાદ DCP ઝોન-2એ આપ્યુ ચોંકાવાનારુ નિવેદન

ભાવનગરમાં શરુ થયુ રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન ATM

14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધ તપાસ તેજ

ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં મા અંબાને અર્પણ કરાઈ સૌથી મોટી ધજા

g clip-path="url(#clip0_868_265)">