BSNLના 3300 GB ડેટા વાળા સસ્તા પ્લાને ઉડાવ્યા અન્ય કંપનીના હોશ, મળી રહ્યો છે મોટો ફાયદો
BSNL એ તેના લાખો બ્રોડબેન્ડ વપરાશકર્તાઓ માટે નવી મોબાઇલ બોનાન્ઝા ઓફરની જાહેરાત કરી છે. આ ઓફર હેઠળ નવા બ્રોડબેન્ડ યુઝર્સને 3300GB ડેટા સાથે સસ્તો પ્લાન ઓફર કરવામાં આવી રહ્યો છે.
Most Read Stories