Politicians stocks : BJP નેતા સીઆર પાટીલે આ 5 કંપનીના શેર ખરીદ્યા, જાણો કઈ છે આ કંપની

ગુજરાતની રાજનીતીમાં સી. આર. પાટીલથી સૌ કોઈ લોકો અવગત છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરતા સમયે આપેલા સોગંદનામાં તેમને ખરીદેલા શેર અંગે માહિતી આપવામાં આવી છે.

| Updated on: May 24, 2024 | 2:25 PM
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કેટલીક લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓમાં શેર ખરીદ્યા છે. જેની માહિતી તેમણે સોગંદનામાં આપી છે.

1 / 5
સી.આર પાટીલે ગુજરાત ગેસમાં કંપનીના શેર ખરીદ્યા છે. ગુજરાત ગેસ લીમીટેડ કંપનીના 50 શેર ખરીદ્યા છે. ગુજરાત ગેસ લિમિટેડ એ કંપની એક્ટ 2013 ના 2(45) હેઠળની એક સરકારી કંપની છે. અગાઉ GSPC ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક્સ લિમિટેડ તરીકે ઓળખાતી, GGL ભારતમાં નેચરલ ગેસના વ્યવસાય સાથે સંકળાયેલી છે.

2 / 5
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના સી.આર. પાટીલે 50 શેર ખરીદ્યા છે. સોગંદનામના જણાવ્યા અનુસાર 50 શેરની કિંમત 38500 રુપિયા છે.

3 / 5
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રિલાયન્સ ઈન્ડ્રસ્ટ્રીના  20 શેરના માલિક છે.

4 / 5
આ ઉપરાંત સી.આર. પાટીલે હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડના 10 અને અદાણી પાવરના 1800 શેરના માલિક છે. ( નોધ : આ માહિતી લોકસભાનું ઉમેદવારી નોંધાવતા સમયે આપવામાં આવેલા સોગંદનામાંથી લેવામાં આવી છે. )

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">