રતન ટાટાના નિધન બાદ ટાટા ગ્રુપની સૌથી મોટી જાહેરાત, કરી આ યોજના
રતન ટાટાનું થોડા દિવસ પહેલા અવસાન થયું અને ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરને મંગળવારે એક મોટી જાહેરાત કરી છે. રતન ટાટાના ગયા બાદ ગ્રુપ તરફથી આને મોટી જાહેરાત માનવામાં આવી રહી છે. ચાલો તમને એ પણ જણાવીએ કે ગ્રુપ દ્વારા શું જાહેરાત કરવામાં આવી છે.
Most Read Stories