Motivational Shayari : દુનિયા કી કોઈ પરેશાની, આપકે સાહસ સે બડી નહી હૈ, વાંચો શાયરી
આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.
સફળ જીવન માટે મોટિવેશન હંમેશા જરૂરી છે. મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.
આ પણ વાંચો : Motivational Shayari : જો તમારો આત્મવિશ્વાસ ડગમગી રહ્યો છે ? તો તમે પણ આ મોટિવેશનલ શાયરી વાંચો
Motivational Shayari
- સફલતા સહી નિર્ણય કે બાદ આતી હૈ, ઔર સહી નિર્ણય અસફલતા કે બાદ
- અભી સે વો હોના શરુ કીજિએ, જો આપ ભવિષ્ય મેં હોંગે
- અક્સર અકેલેપન સે વહી ગુજરતા હૈ,જો જિંદગી મેં સહી ફૈંસલો કો ચુનતા હૈ
- અગર ખુદ સે નહીં હારે તો, આપકી જીત નિશ્ચિત હૈ
- પીઠ હંમેશા મજબૂત રખની ચાહિએ, ક્યૂકિ શાબાસી ઔર ધોખા, દોનો પીછે સે હી મિલતે હૈ
- દુનિયા કી કોઈ પરેશાની, આપકે સાહસ સે બડી નહી હૈ
- દુનિયા કે સબસે જ્યાદા સપને, ઈસ બાત ને તોડે હૈ કી, લોગ ક્યા કહેગે
- કિસ્મત મેં બાદશાહત ભી ઉન્હે નસીબ હોતી હૈ, જિનમેં કુછ પાને કા જજ્બા હોતા હૈ
- જીવન કી સબસે બડી ગલતી ઉસે કહતે હૈ, જીસ ગલતી સે હમે કુછ ભી સીખ નહીં મિલતી
- જીવન કી પરીક્ષા મેં ઈંસાન, માસૂમિયત કો ખોકર તજુર્બા પાતા હૈ