Super Dancer Chapter 4: ગણપતિ બાપ્પા સાથે શિલ્પા શેટ્ટી અને સંજય દત્ત કરશે ઉજવણી, જુઓ ફોટા

આ અઠવાડિયે સોની ટીવીના ડાન્સિંગ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર 4 (Super Dancer Chapter 4)માં સંજય દત્ત (Sanjay Dutt) અને શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) સાથે ગણપતિ સ્પેશિયલ એપિસોડની ઉજવણી કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 6:21 PM
ગણેશ ચતુર્થીની સાથે તહેવારોની શરુઆત થઈ રહી છે, ત્યારે સુપર ડાન્સર- ચેપ્ટર 4માં (Super Dancer Chapter 4) પણ આ સપ્તાહમાં અભિનેતા સંજય દત્ત (Sanjay Dutt) સાથે શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ખૂબ ધામધૂમથી ઉજવશે.

1 / 6
સંજય દત્ત પોતે ગણપતિ બાપ્પાની મૂર્તિ સાથે મંચ પર પ્રવેશવાના છે. સંજય અને શિલ્પા શેટ્ટી સાથે સેટ પર હાજર સમગ્ર ટીમ બાપ્પાની પૂજા કરશે.

2 / 6
સુપર ડાન્સરના તમામ સ્પર્ધકો તેમના કેટલીક પ્રખ્યાત, ચાર્ટબસ્ટર હિટ ગીતો પર શાનદાર પ્રદર્શન દઈને તેમને યાદોની તરફ લઈ જશે.

3 / 6
સ્પર્ધકોની ઈચ્છાઓ પૂરી કરતા સંજય દત્ત સ્ટેજ પર વારંવાર આવશે.

4 / 6
સીડી ચઢવાથી લઈને જજ-શિલ્પા શેટ્ટી, અનુરાગ બાસુ અને ગીતા કપૂરને મશહુર સંજુ બાબા 'વોક' શીખવવા સુધી, સંજય દત્ત સ્ટેજ પર ધમાલ કરતા જોવા મળશે.

5 / 6
આ ખાસ પ્રસંગે શિલ્પા શેટ્ટી અને સંજય દત્ત પણ એક શાનદાર ડાન્સ પરફોર્મન્સ આપવા જઈ રહ્યા છે.

6 / 6
Follow Us:
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ

સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ

કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત

બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video

g clip-path="url(#clip0_868_265)">