AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેદાન પર પોતાના ગુસ્સા માટે ફેમસ છે ‘વિરાટ’, ચર્ચામાં રહ્યા કોહલીના ક્રોધના આ કિસ્સાઓ

વિરાટ કોહલીને તેના ક્રિકેટ કરિયર દરમિયાન ઘણી વખત મેદાન પર ગુસ્સે થતા જોવા મળ્યો છે. તેનો ગુસ્સો સામાન્ય રીતે મેદાન પરના ઉત્સાહ, સ્પર્ધાત્મકતા અને જીતવાની ઈચ્છા સાથે જોડાયેલો હોય છે. તે ક્યારેક વિરોધી ટીમના ખેલાડીઓ સાથે ઝઘડો કરતો અથવા અમ્પાયરના નિર્ણયો પર પ્રતિક્રિયા આપતો જોવા મળે છે. કોહલીના ગુસ્સાના કેટલાક કિસ્સાઓ ક્રિકેટ જગતમાં ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા.

| Updated on: Jan 15, 2025 | 9:35 PM
Share
ભારત vs ઓસ્ટ્રેલિયા, 2012 (એડિલેડ) - આ મેચ દરમિયાન વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સાથે ઉગ્ર દલીલ થઈ હતી. તેણે ઘણીવાર મેદાન પર પોતાની લાગણીઓ વ્યક્ત કરી, અને તે તેના ગુસ્સાના કારણે ફેન્સની નારાજગીનો ભોગ બન્યો હતો.

1 / 5
ભારત vs ઈંગ્લેન્ડ, 2014 (નોટિંગહામ) – 2014માં ઈંગ્લેન્ડ સામેની એક ટેસ્ટ મેચમાં કોહલીનો ઈંગ્લેન્ડના ખેલાડીઓ સાથે ઝઘડો થયો હતો. વિરાટ કોહલીએ જોની બેયરસ્ટો અને અન્ય ખેલાડીઓ સાથે ગુસ્સાથી વાતચીત કરી હતી.

2 / 5
ભારત vs પાકિસ્તાન, 2015 (એડિલેડ) - પાકિસ્તાન સામેની મેચ દરમિયાન પણ વિરાટે પોતાની લાગણીઓ ગુસ્સા દ્વારા વ્યક્ત કરી હતી. તેની આક્રમકતા ખાસ કરીને વિરોધી ટીમના ખેલાડીઓને જે રીતે જવાબ આપ્યો તેમાં સ્પષ્ટ દેખાતી હતી.

3 / 5
ભારત vs અફઘાનિસ્તાન, 2018 (દુબઈ) – આ મેચ દરમિયાન પણ વિરાટ કોહલીએ અમ્પાયરના નિર્ણય બાદ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો, જે ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

4 / 5
ભારત vs ઓસ્ટ્રેલિયા, 2024 (મેલબોર્ન) - હાલમાં જ સમાપ્ત થયેલ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પણ વિરાટનો આક્રમક અંદાજ જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયન યુવા ઓપનર સેમ કોન્સ્ટાસને કોણી મારવા પર વિરાટની ખૂબ આલોચન થઈ હતી. આખી સિરીઝમાં વિરાટ આક્રમક મૂળમાં જોવા મળ્યો હતો.

5 / 5

વિરાટ કોહલીનું ક્રિકેટ કરિયર, પર્સનલ લાઈફ, રેકોર્ડ, વિવાદ સહિત વિરાટ સાથે જોડાયેલ તમામ સમાચારો વિશે જાણવા ક્લિક કરો

Follow Us
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ

સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ

અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ

તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો

બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં

નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video

સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું

તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો

મોરબીના કૂવામાં પાણીના હિલોળા પાછળનું કારણ જાણો

g clip-path="url(#clip0_868_265)">