6300% થી વધુનું આપ્યું વળતર…મલ્ટિબેગર સ્ટોક ₹3 થી ₹173 પર આવ્યો, હજુ પણ રહેશે તોફાની તેજી
કર્ણાટકમાંથી મોટો ઓર્ડર મળ્યા બાદ Servotech Power Systems ના શેરમાં સતત બીજા દિવસે ઉછાળો જોવા મળ્યો હતો. 13 સપ્ટેમ્બરે કંપનીના શેરમાં 10%નો વધારો થયો હતો. ગુરુવારે પણ તેમાં 10%નો વધારો થયો હતો.
Most Read Stories