દુબઈના રણમાં નેહા મલિકે બતાવ્યો પોતાનો ગ્લેમરસ લુક

ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક નેહા મલિક ઘણીવાર પોતાની ગ્લેમરસ તસવીરોથી લોકોના હોશ ઉડાવી દે છે.

ફરી એકવાર અભિનેત્રીએ દુબઈના રણમાં સિઝલિંગ ફોટોશૂટ કરાવ્યું છે. આ જોયા પછી ચાહકોએ તેની ફેશનના ખૂબ વખાણ કર્યા છે

તાજેતરમાં અભિનેત્રીએ તેના સિઝલિંગ ફોટોશૂટને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. 

જેમાં નેહા મલિકે દુબઈના રેતાળ રણમાં લાલ ડ્રેસ પહેરીને ઘણા પોઝ આપ્યા છે. 

ભોજપુરી ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી નેહા મલિકે તેની ગ્લેમરસ સ્ટાઇલથી તેના ચાહકોના દિલની ધડકન અનેક ગણી વધારી છે

તસવીરોમાં નેહા મલિકને લાલ ગુલાબની જેમ ખીલેલી જોઈને ચાહકો પણ તેના વખાણ કરતા જોવા મળ્યા છે. 

અભિનેત્રી આ ઑફ-શોલ્ડર રફલ આઉટફિટ સાથે અલગ લૂકમાં જોવા મળે છે

વાસ્તવમાં નેહા મલિક છેલ્લા ઘણા દિવસોથી દુબઈ વેકેશનની તસવીરો શેર કરી રહી છે.

 એક તરફ, ચાહકો તેની ફેશનને ખૂબ પસંદ કરે છે. બીજી તરફ, કેટલાક લોકો તેની  તુલના ઉર્ફી જાવેદ સાથે કરે છે.

photo - instagram

મૌની રોયનો ટેન્ક ટોપ સાથે સાડી સાથે હોટ લુક, જુઓ PHOTOS