14-11-2026

રેકોર્ડ નવમીવાર ભારત અંડર-19 એશિયા કપ ચેમ્પિયન

ભારત  અંડર-19 એશિયા કપ 2026માં ચેમ્પિયન

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતે એક વિકેટથી ઐતિહાસિક જીત મેળવી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમ ઈન્ડિયાએ રેકોર્ડ નવમી વાર અંડર-19 એશિયા કપ ટ્રોફી જીતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત અંડર-19  એશિયા કપ સૌથી વધુ વાર જીતનાર ટીમ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત સિવાય પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પણ અંડર-19 એશિયા કપ જીતી ચૂક્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પાકિસ્તાન બે વાર અંડર-19 એશિયા કપમાં ચેમ્પિયન બન્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બાંગ્લાદેશે બે વાર અંડર-19 એશિયા કપ ટ્રોફી જીતી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અફઘાનિસ્તાન એકવાર અંડર-19 એશિયા કપમાં ચેમ્પિયન બન્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM