Valentine’s Day: વેલેન્ટાઈન ડે પર વિવિધ રંગના ગુલાબની માગ વધી, દરેક રંગનું છે આગવુ મહત્વ

આજે 14 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં વેલેન્ટાઈન ડે ની ઉજવણી થઈ રહી છે. આજે વેસ્ટન કલ્ચર અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પોતાના પ્રિયજન માટે પોતાની લાગણી વ્યક્ત કરે છે. યુવક અને યુવતીઓ પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે એકબીજાને સારી ગિફ્ટ કે ફુલ આપે છે.

Manish Trivedi
| Edited By: | Updated on: Feb 14, 2024 | 2:20 PM
આજે વેલેન્ટાઈન ડે પર લોકો પોતાના પ્રિય પાત્રને ભેટ આપી પ્રેમ વ્યક્ત કરે છે. આજના દિવસે ઘણા લોકો વિવિધ રંગના ગુલાબ, ચોકલેટ, ગિફ્ટ આર્ટીકલ, ટેડી બિયર, ચોકલેટ એન્ડ ટેડી બિયર બુકે અને ગ્રીટીંગ કાર્ડ્સ આપવાનું પસંદ કરતા હોય છે.

1 / 5
વેલેન્ટાઈન ડે પર વિવિધ રંગના ગુલાબ આપવાથી અલગ અલગ સંદેશ પહોંચાડવામાં મદદ કરે છે. જેમાં લાલ ગુલાબ પ્રેમ વ્યક્ત કરવા માટે આપવામાં આવે છે. ત્યારે પીળુ ગુલાબ મિત્રતા દર્શાવે છે.

2 / 5
વેલેન્ટાઈન ડે માં Red rose નું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ Black roseનું પણ છે.આ સાથે તમે કોઈ વ્યક્તિને અથવા તો તમારા પ્રિય પાત્રને અનંતકાળ સુધી ચાહતા રહેશો તે લાગણી પ્રદર્શિત કરવા માટે પણ બ્લેક રોઝ આપવામાં આવે છે. મહત્વની વાત એ છે કે એક બ્લેક રોઝની કિંમત 4000 રૂપિયા થી લઈને  6000 રૂપિયા સુધીની હોય છે. જ્યારે બીજા કલરફુલ રોઝ તમને 30 કે 50 રૂપિયામાં પણ મળી રહે છે.

3 / 5
વેલેન્ટાઈન ડે ના દિવસે નેચરલ રોઝની સાથે આર્ટિફિશિયલ રોઝ પણ બજારમાં મળી રહે છે.જે પ્લાસ્ટિક, કાપડ જેવા વિવિધ મટીરીયલ માંથી બનાવવામાં આવે છે. જેની કિંમત તમને ₹50 થી લઈને 150 રૂપિયા સુધીમાં મળી રહે છે.

4 / 5
પીચ રોઝ, પર્પલ રોઝ, મલ્ટી કલર રોઝ, ગ્રીન રોઝ વિવિધ કલરના ગુલાબ પોતાના સંબંધો અને લાગણીનું પ્રમાણે આપવામાં આવતા હોય છે.આ ઉપરાંત ટેડી બિયર, ચોકલેટ, હાર્ટ શેપ કુશન, નેકલેસ અને ઘણા બધા પ્રકારના ગિફ્ટ આર્ટીકલ્સ પણ પોતાના પ્રિયજનોને આપતા હોય છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">