Uttarakhand : અલ્મોડામાં બસ ખીણમાં પડી, 36 મુસાફરોના મોત, જુઓ દર્દનાક તસવીરો

ઉત્તરાખંડના અલ્મોડાના મર્ચુલા પાસે આજે સોમવારે સવારે પેસેન્જર બસ ખીણમાં ખાબકી હતી. આશરે 42 જેટલા મુસાફરો સાથે નૈનીદાંડાના કિનાથથી મુસાફરોને રામનગર તરફ લઈ જઈ હતી તે દરમિયાન ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2024 | 2:13 PM
ઉત્તરાખંડના અલ્મોડામાં આજે સોમવારે એક મોટો અકસ્માત થયો હતો. એક પેસેન્જર બસ ખીણ પડી હતી. આ દુર્ઘટનામાં 36 મુસાફરોના મોત થયા છે. જ્યારે ત્રણ ઘાયલોને એરલિફ્ટ કરીને ઋષિકેશ AIIMSમાં વધુ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. એક અધિકારીના જણાવ્યાનુસાર, બસમાં 42 લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું છે.

1 / 6
આ અકસ્માત થતા જ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, અકસ્માતની માહિતી મળતા જ SDRF અને NDRFની ટીમોને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, અકસ્માત બાદ એસએસપી અલ્મોડા સહિત તમામ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.

2 / 6
આ ગોઝારો અકસ્માત અલ્મોડાના મર્ચુલા પાસે થયો હતો. બસ નૈનીદાંડાના કિનાથથી મુસાફરોને રામનગર તરફ લઈ જઈ હતી. તે દરમિયાન સારદ બંધ પાસે ખીણમાં બસ પડી હતી.

3 / 6
એક અધિકારીએ જણાવ્યું કે અકસ્માતની તપાસ કરવામાં આવશે. બસ ડ્રાઇવર નશામાં ડ્રાઇવ કરી રહ્યો હતો કે વાહનમાં કોઇ ટેકનિકલ સમસ્યા હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. બસ કઈ સ્પીડથી ચાલી રહી હતી તેની પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

4 / 6
સીએમ પુષ્કર સિંહે ધામી બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

5 / 6
અકસ્માત પર કાર્યવાહી કરતી વખતે, સીએમ ધામીએ પૌરી અને અલમોડા વિસ્તારો સાથે સંબંધિત એઆરટીઓ અમલીકરણને સસ્પેન્ડ કરવા સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપી છે. ( તસવીર સૌજન્ય-PTI )

6 / 6
Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

g clip-path="url(#clip0_868_265)">