કુંભમાં વાયરલ થયા એન્જિનિયર બાબા,એક સમયે હતા ડિપ્રેશનનો શિકાર, IIT એ કર્યો મોટો ખુલાસો
Viral Baba Abhay Singh: અભય સિંહે જણાવ્યું કે IIT મુંબઈમાં એડમિશન લીધા બાદ તેઓ પણ ભવિષ્ય વિશે ચિંતિત હતા અને આગળ શું કરવું તે જાણવાની કોશિશ કરી. આ દરમિયાન તે ગંભીર ડિપ્રેશનમાં પણ સરી પડ્યો હતો.
ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે. મહાકુંભના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories