Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?

ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?

| Updated on: Jan 16, 2025 | 5:48 PM

રેલવે નિયમો અનુસાર ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરવી એ કાનૂની ગુનો છે. પરંતુ જો કોઈ વ્યક્તિને અચાનક ક્યાંક જવાનું થાય અને ટિકિટ લેવાનો પણ વિકલ્પ ન હોય અને મુસાફરી કરવી ખૂબ જ જરૂરી હોય તો તે ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે ટિકિટ વગર કેવી રીતે ટ્રેનમાં મુસાફરી કરી શકશો.

જો તમારે ટ્રેનમાં મુસાફરી કરવી હોય, તો તમારી પાસે માન્ય ટિકિટ હોવી જરૂરી છે. રેલવે નિયમો અનુસાર ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરવી એ કાનૂની ગુનો છે. પરંતુ જો કોઈ વ્યક્તિને અચાનક ક્યાંક જવાનું થાય અને ટિકિટ લેવાનો પણ વિકલ્પ ન હોય અને મુસાફરી કરવી ખૂબ જ જરૂરી હોય તો તે ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. જો તમારે ખરેખર કોઈ જરૂરી કામ માટે મુસાફરી કરવાની હોય અને તમારી પાસે કન્ફર્મ ટ્રેન ટિકિટ ન હોય, તો આવી સ્થિતિમાં તમે પ્લેટફોર્મ ટિકિટ દ્વારા મુસાફરી કરી શકો છો. આ માટે તમારે પ્લેટફોર્મ ટિકિટ લેવી પડશે અને ટ્રેનમાં જઈને TTE ને મળવું પડશે. તમારે TTE ને જણાવવું પડશે કે તમે ક્યાં સુધી મુસાફરી કરવા માંગો છો. આવા કિસ્સામાં TTE તમારી ટિકિટ બનાવે છે અને પછી તમે ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. તમે સ્ટેશન પરથી જ ફક્ત 10 રૂપિયામાં પ્લેટફોર્મ ટિકિટ મેળવી શકો છો. TTE પાસે એક હેન્ડહેલ્ડ મશીન છે જેની મદદથી તે ટ્રેનની અંદર જ...

g clip-path="url(#clip0_868_265)">