Gujarati NewsPhoto galleryWhen Saif Ali Khan was attacked with a knife where was wife Kareena at that time
સૈફ અલી ખાન પર હુમલો થયો હતો, ત્યારે પત્ની કરીના કપૂર ક્યાં હતી? અભિનેત્રીની પોસ્ટ વાયરલ
જે સમયે અભિનેતા પર હુમલો થયો તે સમયે તેઓ તેમના બાંદ્રા સ્થિત ઘરમાં હતા. જ્યાં તે તેની પત્ની કરીના કપૂર ખાન અને બે બાળકો તૈમૂર અને જેહ સાથે રહે છે. પરંતુ જ્યારે સૈફ અલી ખાન પણ હુમલો થયો ત્યારે કરિના કપૂર ક્યાં હતી? કારણ કે કરિનાની એક પોસ્ટ એ ફેન્સને સવાલ કરવા પર મજબૂર કર્યા છે.
બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાનને કોણ નથી જાણતું. તેમની ફિલ્મો અને તેમની એક્ટિંગના વખાણ લોકો ખુબ કરે છે ત્યારે હવે ગઈકાલે રાતે અભિનેતા પર હુમલો થયો હતો જે બાદ તે હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે ત્યારે તેને લગતી તમામ અપડેટ જોવા અહીં ક્લિક કરો