Pic credit - gettyimage

16 January 2025

એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક

Pic credit - gettyimage

Pic credit - gettyimage

WhatsApp એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર તમને ઘણી સુવિધાઓ મળે છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

તેના પર મેસેજિંગ, કોલિંગ, વીડિયો કોલિંગ સહિતની તમામ સુવિધાઓ મળે છે. વોટ્સએપમાં અન્ય પણ  ઘણી સુવિધાઓ છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આવી જ એક સુવિધા મલ્ટી એકાઉન્ટની છે. આ ફીચરનો ઉપયોગ કરીને તમે એક સ્માર્ટફોન પર બે અલગ અલગ નંબરના વોટ્સએપ એકાઉન્ટ ચલાવી શકો છો 

Pic credit - gettyimage

Pic credit - gettyimage

જી હા, આ જાણીને નવાઈ લાગી ને ! અમે જે સુવિધા વિશે વાત કરી રહ્યા છીએ, તેના માટે તમારે અન્ય કોઈ એપ કે WhatsApp ક્લોનની જરૂર નહીં પડે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

વોટ્સએપનું એક નવું ફીચર છે. તેના માટે કોઈ સાઈટ કે અન્ય વિકલ્પની જરુર નથી

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ સુવિધાનો ઉપયોગ કરવા માટે, તમારે પહેલા WhatsApp ઓપન કરવું પડશે અને પછી ઉપર જમણા ખૂણામાં આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો

Pic credit - gettyimage

Pic credit - gettyimage

હવે તમારા પ્રોફાઈલ પર જાવ, જ્યાં તમને સાઈડમાં એક પ્લસનું સાઇન દેખાશે, તેના પર ક્લિક કરો.  અહીં તમને સેકન્ડરી એકાઉન્ટ એડ કરવાનો વિકલ્પ દેખાશે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

તમારે તેના પર ક્લિક કરી તમે જે બીજો નંબર તમારા ફોનમાં ચલાવવા માંગતા હોવ તે એડ કરવાનો રહેશે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આટલુ કરતા જ તમારા ફોનમાં 2 એકાઉન્ટ બતાવશે.  જે તમે પ્રોફાઇલમાં જઈને સરળતાથી બન્ને એકાઉન્ટ્સને સ્વિચ કરી શકશો.

Pic credit - gettyimage