17.1.2025

આ છે ગુજરાતનું બીજા નંબરનું સૌથી અમીર શહેર

Image - Freepik

ગુજરાત ભારતનું પાંચમાં નંબરનું સૌથી મોટું રાજ્ય છે.

ગુજરાત રાજ્ય તેના ઈતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓ માટે જાણીતું છે.

દેશના મહાન નેતાઓ અને દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પણ ગુજરાતના છે.

ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ છે. જેમાં નાના મોટા અનેક શહેરો આવેલા છે.

હવે ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાના વિભાજનની પણ જાહેરાત કરી છે.

ગુજરાતનું બીજા નંબરનું સૌથી અમીર શહેર દેશના 9માં નંબરનું અમીર શહેર છે.

ગુજરાતનું બીજા નંબરનું સૌથી અમીર શહેર સુરત છે.

સુરત શહેરની GDP 59.8 બિલિયન ડોલર છે.