Saif Ali Khan attack : સૈફ પર હુમલો કરનાર ચોર હતો કે બીજુ કોઇ ? 24 કલાક સુરક્ષા છતા કેવી રીતે થયો હુમલો, ઘરના ત્રણ કર્મચારીની અટકાયત
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર મુંબઈમાં તેમના ઘરે મધરાત્રિએ છરી વડે હુમલો થયો હતો. ઘટના બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાખોર કોઈ ચોર હોવાનું માનવામાં આવે છે, પરંતુ પોલીસ તપાસ ચાલુ છે. ઘટનાસ્થળ પર સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં હુમલાખોર કેવી રીતે ઘુસ્યો તે પ્રશ્ન ઉઠાવ્યો છે. પોલીસે નોકરો અને સુરક્ષા ગાર્ડની પૂછપરછ શરૂ કરી છે.
અભિનેતા સૈફ અલી ખાનને લગતા સમાચાર TV9 ગુજરાતીની વેબસાઇટ પર હંમેશા લેવામાં આવે છે. સૈફ અલી ખાનને લગતા તમામ સમાચારી વાંચવા માટે અહીં ક્લિક કરો.
Most Read Stories