Pic credit - gettyimage

17 January 2025

અહીં ભરાય છે દુલ્હનનું બજાર ! મા-બાપ ખુદ લગાવે છે દીકરીનો બોલી

Pic credit - gettyimage

Pic credit - gettyimage

તમે ઘણા પ્રકારના બજાર જોયા હશે, પરંતુ શું તમે કોઈ એવા બજાર વિશે સાંભળ્યું છે જ્યાં દુલ્હન ખુલ્લેઆમ વેચાતી હોય?

Pic credit - gettyimage

Pic credit - gettyimage

અને તેમની બોલી લગાવવામાં આવતી હોય ! તે બોલી બીજુ કોઈ નહીં પણ ખુદ તેમના મા-બાપ લગાવતા હોય છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

તમને જાણીને નવાઈ લાગશે કે  આ જગ્યા બુલ્ગેરિયાના સતારા ઝાગોરા શહેરની છે.  જ્યાં પૈસા આપીને લોકો દુલ્હન ખરીદે છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

ખરેખર, સતારા ઝાગોરામાં 'કન્યા બજાર' ભરાય છે અને ખરીદદારો ઇચ્છિત રકમ ચૂકવીને તેમની પસંદગીની દુલ્હન ઘરે લઈ જાય છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ બજારમાં ફક્ત આર્થિક રીતે નબળા પરિવારો જ પોતાની દીકરીઓની બોલી લગાવી શકે છે અને લગ્ન કરીને દુલ્હન લઈ જતા લોકોએ તેને પુત્રવધૂનો દરજ્જો  ફરજિયાત આપવો પડે છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ પરંપરા કલાઈદઝિસ  સમુદાયમાં વર્ષોથી ચાલી આવે છે. રસપ્રદ વાત એ છે કે સરકારે પોતે જ તેને લીલી ઝંડી આપી દીધી છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ બજાર બુલ્ગેરિયાના કલાઈદઝિસ સમુદાય દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. સમુદાયની બહારનો કોઈ પણ વ્યક્તિ કન્યા ખરીદી શકતો નથી.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

સામાન્ય રીતે છોકરાનો પરિવાર દહેજ લે છે, પરંતુ અહીં રિવાજ વિપરીત છે. અહીં છોકરાએ છોકરીના પરિવારને પૈસા આપવા પડે છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

બજારના નિયમો અનુસાર, કુંવારી છોકરીઓની અહીં સૌથી વધુ બોલી લાગે છે અને છોકરીઓને પણ આ પરંપરાથી કોઈ સમસ્યા નથી.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

પણ આ પરંપરાનો એક કડક નિયમ છે કે પસંદગીની દુલ્હન મળ્યા બાદ તે છોકરીને પુત્રવધુ તરીકે સ્વીકારવી જ પડે છે.

Pic credit - gettyimage