AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પુત્રવધુએ વટાવી ક્રુરતાની તમામ હદો, 80 વર્ષના અશક્ત સાસુને લાતોથી માર માર્યો, લાફા માર્યા- જુઓ Video

સુરતમાં એક પુત્રવધુનો 80 વર્ષના વૃદ્ધાને માર મારતો વીડિયો વાયરલ થયો છે. જ્યાં નિ:સહાય અશક્ત વૃદ્ધાને તેની જ પુત્રવધુએ લાતોથી માર માર્યો. આટલેથી ન અટક્તા અસંખ્યા લાફા પણ માર્યા. દીકરાના મોત બાદ નિરાધાર બનેલા મા ની સેવા કરવાને બદલે પુત્રવધુ આ જ પ્રકારે તેને રોજ માર મારતી હોવાનુ પણ આજુબાજુના લોકો જણાવી રહ્યા છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Jan 16, 2025 | 7:36 PM
Share

સુરત શહેરમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. 80 વર્ષના વૃદ્ધ અશક્ત સાસુને વહુ દ્વારા માર મારવામાં આવ્યો હતો આ વિડીયો વાયરલ થતા એનજીઓની ટીમ પોલીસને સાથે લઈને ઘરે પહોંચી હતી અને દાદીને વૃદ્ધા આશ્રમમાં લઇ જવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ ઘરના પરિવારના સભ્યોએ ના પાડી હતી આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.

સુરત શહેરમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. પુણા વિસ્તારમાં આવેલી માતૃશકતી સોસાયટીમાં આ ઘટના બની હતી કે જ્યાં 80 વર્ષના વૃદ્ધ દાદીને તેની નફફટ વહુ દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ વિડીયો વાયરલ થયો હતો જે બાદ સામાજિક એનઓજીને આ અંગે જાણ થતા પોલીસને સાથે લઈને વૃદ્ધાના ઘરે પહોચ્યા હતા. જ્યાં વૃદ્ધાના પરિવારજનો સફાઈ આપતા નજરે પડ્યા હતા. એનજીઓ દ્વારા વૃદ્ધાને વૃદ્ધાઆશ્રમમાં લઇ જવાની વાત કરવામાં આવી હતી પરંતુ પરિવારજનો દ્વારા સ્પસ્ટ ઇનકાર કરી દેવામાં આવ્યો હતો જે બાદ આ સમગ્ર મામલો પુણા પોલીસ મથકે પહોચ્યો છે

જે વીડિયો વાયરલ થયો છે તે ખુબ જ ચોંકાવનારો છે. નિર્વસ્ત્ર હાલતમાં રહેલા વૃદ્ધ દાદીને ઘરના ઓરડામાં થપ્પડો અને ઢસડીને લાતો મારવામાં આવી રહી છે. વૃદ્ધાની સ્થિતિ જોઈ ગમે તેને દયાભાવ જાગે પણ વહુને જાણે દયા જેવું કંઈ હોય જ નહીં તે રીતે માર મારતા જોવા મળી રહી છે. આ બાબતે મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ અને વુમન એમ્પાવરમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટને જાણકારી મળતા હોદેદારો પોલીસને સાથે લઈને ઘરે પહોચ્યા હતા અને દાદીને વૃદ્ધાઆશ્રમમાં લઇ જવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ પરિવારના સભ્યોએ ના પાડી હતી. હાલ આ સમગ્ર મામલો પુણા પોલીસ મથકે પહોચ્યો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
g clip-path="url(#clip0_868_265)">