Email Notifications : મેઈલ આવે છે પણ ખબર નથી પડતી? કોઈને ખબર નથી તો ફોનમાં કરી લો આ સેટિંગ
જો તમે પણ મહત્વપૂર્ણ મેઇલ વિશે જાણી શકતા નથી તો આ સુવિધા ચોક્કસપણે ચાલુ કરો. આ પછી તમે કોઈપણ મહત્વપૂર્ણ મેઇલ ચૂકશો નહીં. આ માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપ કે નવા ફીચરની જરૂર રહેશે નહીં. ફોનમાં મેઇલ્સ સેક્શનમાં આપેલા ફીચરથી કામ થશે.
Most Read Stories