Adani Shares: હિંડનબર્ગને લાગ્યા તાળા, તો અદાણીના શેર પર પડી અસર, નોધાયો શાનદાર ઉછાળો
હિંડનબર્ગના એક સમાચારને કારણે અદાણીના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો છે. વાસ્તવમાં શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગને બંધ કરવાના નિર્ણયની અસર આજે અદાણી ગ્રૂપના શેર પર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરની સાથે સાથે બોન્ડ્સ, ડેરિવેટિવ્ઝ, ફોરેન કરન્સી વગેરેનો પણ સ્ટોક માર્કેટમાં વેપાર થાય છે. શેરબજારને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories