Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટાટા કેપિટલના શેરે આપ્યું બમ્પર રિટર્ન, માત્ર 8 દિવસમાં શેરના ભાવમાં થયો 120 રૂપિયાનો વધારો

ટાટા ટેકનોલોજીસનો IPO એ રોકાણકારોને સારૂ વળતર આપ્યું છે. ટાટા ટેકના શેરની ઈશ્યુ પ્રાઈસ 500 રૂપિયા હતી અને તેનું લિસ્ટિંગ 1200 રૂપિયા પર થયું હતું. એટલે કે રોકાણકારોને 140 ટકા રિટર્ન મળ્યું હતું. ટાટા ટેક બાદ રોકાણકારો ટાટા કેપિટલના IPO ની રાહ જોઈ રહ્યા છે.

| Updated on: Dec 31, 2023 | 1:30 PM

1 / 5
ટાટા કેપિટલનો IPO સપ્ટેમ્બર 2024 માં આવે તેવી શક્યતા છે. પરંતુ તમે IPO પહેલા ટાટા કેપિટલના શેર અનલિસ્ટેડ માર્કેટમાંથી https://www.precize.in વેબસાઈટ દ્વારા લઈ શકો છો. શેરની ખરીદી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સ્ટોરીના અંતમાં એક લિંક આપવામાં આવી છે.

2 / 5
અનલિસ્ટેડ માર્કેટમાં 5 ડિસેમ્બર, 2023 ના રોજ ટાટા કેપિટલના ભાવ 499 રૂપિયા હતા. કુલ 21 શેરની ખરીદી માટે 10,479 રૂપિયાની ચૂકવણી કરવાની થતી હતી. સ્ટેમ્પ ડ્યુટી સાથે ટ્રાન્સેકશન ફી મળીને કુલ રકમ 10690.15 રૂપિયા હતી.

3 / 5
અનલિસ્ટેડ માર્કેટમાં કોઈ પણ શેરની ખરીદી માટે જરૂરી રકમની ચૂકવણી બાદ T+2 દિવસ થાય છે. જે રોકાણકારોએ 8 દિવસ પહેલા ટાટા કેપિટલના શેરની ખરીદી કરી હોય તેઓને આજે એટલે કે, 14 ડિસેમ્બરના રોજ સુધીમાં 24 ટકા રિટર્ન મળ્યું છે.

4 / 5
ટાટા કેપિટલના શેરના ભાવ 5 ડિસેમ્બરના રોજ 499 રૂપિયા હતા. આજે તેનો ભાવ 619 રૂપિયા ચાલી રહ્યો છે. તેથી 619 - 499 = 120. એટલે રોકાણકારોને 1 શેરે 120 રૂપિયાનો નફો થયો છે. જો ટકામાં ગણતરી કરીએ તો તે 24 ટકા થાય છે. જે કંપનીનો IPO નથી આવ્યો તેના પણ શેર ખરીદી શકાય છે, જાણો અનલિસ્ટેડ માર્કેટમાંથી શેર ખરીદવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ - https://tv9gujarati.com/photo-gallery/stock-market-know-step-by-step-process-of-buying-shares-from-unlisted-market-ipo-news-ipo-update-914324.html

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">