સાઉથ આફ્રિકાના ક્રિકેટર કેશવ મહારાજની પત્ની ખુબ ગ્લેમરસ છે

Photo : Instagram

09 : March

લરિશા અને કેશવના લગ્ન એપ્રિલ 2022માં થયા હતા

Photo : Instagram

09 : March

 આ કપલે ભારતીય રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા

Photo : Instagram

09 : March

 લારીશા મુનસામી એક વકીલ છે

Photo : Instagram

09 : March

લારિશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

Photo : Instagram

લારિશા તેના ફોટા અને ડાન્સ વીડિયો પોસ્ટ કરતી રહે છે

Photo : Instagram

 ભારતીય મૂળની હોવાને કારણે લરિશા કથક નૃત્ય પણ સારી રીતે જાણે છે

Photo : Instagram

કેશવ મહારાજનું ભારત સાથે ખાસ કનેક્શન છે 

Photo : Instagram

કેશવ મહારાજ અને તેમની પત્ની લારીશા બંને ભારતીય મૂળના છે

Photo : Instagram

ક્રિકેટ ચાહકોને બંન્નેનું જોડી ખુબ પસંદ આવે છે

Photo : Instagram