Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિનેતાની પત્ની છે ડોક્ટર, બોડી નહી પરંતુ વાંકડિયા વાળ માટે ફેમસ છે આ કોમેડિયન, જુઓ પરિવારમાં કોણ કોણ છે

સાઉથ ફિલ્મોમાં પોતાના જોરદાર અભિનય અને કોમેડી માટે લોકપ્રિય અભિનેતા યોગી બાબુને તમે ઘણી ફિલ્મોમાં જોયા હશે. તો આજે આપણે યોગી બાબુના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.

| Updated on: Mar 08, 2025 | 8:09 AM
દરેક ફિલ્મમાં પોતાના લાંબા વાંકડિયા વાળ અને રમુજી સ્ટાઈલથી ચાહકોને ફિલ્મ જોવા મજબુર કરનાર યોગી બાબુ તમિલ ઈન્ડસ્ટ્રીનો એક ફેમસ ચહેરો છે. ફિલ્મોમાં તેમના કામ માટે તેમને ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ સહાયક દિગ્દર્શક તરીકે પણ ઘણી ફિલ્મો સાથે કામ કર્યું છે.

1 / 11
યોગી બાબુએ તમિલ ફિલ્મ ઉદ્યોગના મોટા સુપરસ્ટાર જેમ કે રજનીકાંત અને નયનતારા સાથે કામ કર્યું છે યોગી બાબુને ફિલ્મ કોલમવૌ કોકિલાથી ખૂબ મોટી ઓળખ મળી છે. તેમણે સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસમાં કામ કર્યું હતું.

2 / 11
 તમને જણાવી દઈએ કે યોગી બાબુનું સાચું નામ બાબુ હતું. તેમણે યોગી ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ પછી તેમનું નામ યોગી બાબુ થઈ ગયું.

3 / 11
યોગી બાબુનો જન્મ 22 જુલાઈ 1985ના રોજ અરણીમાં થયો હતો, તેમના પિતા ભારતીય સેનામાં હવાલદાર હતા, તેથી બાબુ બાળપણમાં ખૂબ મુસાફરી કરતા હતા, જેના પરિણામે તેમણે 1990ના દાયકાની શરૂઆતમાં જમ્મુમાં અભ્યાસ કર્યો હતો.

4 / 11
યોગી બાબુએ 5 ફેબ્રુઆરી 2020ના રોજ તિરુત્તાનીમાં એક મંદિરમાં મંજુ ભાર્ગવી સાથે લગ્ન કર્યા અને આ દંપતીને બે બાળકો છે.તો આજે આપણે સાઉથના યોગી બાબુની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ માહિતી જાણીશું.

5 / 11
યોગી બાબુની પત્ની ડોક્ટર છે. તમને જણાવી દઈએ કે, યોગી બાબુ એક ફિલ્મ માટે મોટો ચાર્જ લે છે. યોગી બાબુના ચાહકો પણ મોટી સંખ્યામાં છે

6 / 11
 યોગી બાબુ એક  અભિનેતા અને કોમેડિયન છે, જે તમિલ ફિલ્મોમાં કામ કરે છે સાથે બોલિવુડની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે આનંદવન કટ્ટલાઈ (2016), કોલામાવુ કોકિલા (2018), પરિયેરમ પેરુમલ (2018), લવ ટુડે (2022) અને માવીરન (2023) તેમજ અનેક એવોર્ડ જીત્યો છે.

7 / 11
તેમણે શાહરૂખ ખાન સાથે હિન્દી ફિલ્મ, ચેન્નાઈ એક્સપ્રેસમાં પણ અભિનય કર્યો હતો. તેમજ જવાન ફિલ્મમાં પણ જોવા મળ્યા હતા.યોગી બાબુ ટુંક સમયમાં 450 કરોડના બજેટમાં બનવા જઈ રહેલી ફિલ્મ ધ રાજા સાહેબમાં પણ જોવા મળશે.

8 / 11
 યોગી બાબુએ પોતાની કારકિર્દીમાં જે કંઈ પણ મેળવ્યું છે તે તેમના સંઘર્ષ અને મહેનતનું પરિણામ છે.તેને ક્રિકેટ રમવાનું એટલું ગમે છે કે શૂટિંગના બ્રેક દરમિયાન, યોગી બાબુ ક્રિકેટ રમવાનું શરૂ કરે છે.

9 / 11
 યોગી બાબુને ક્રિકેટ પ્રત્યેના પ્રેમ વિશે જાણ થતાં, ધોનીએ તેમને સહી કરેલું બેટ ભેટમાં આપ્યું.યોગી બાબુએ અત્યાર સુધીમાં 100 થી વધુ ફિલ્મો કરી છે, યોગી બાબુની નેટવર્થની વાત કરીએ તો કરોડોમાં છે.

10 / 11
 યોગી બાબુ દરેક ફિલ્મ માટે કરોડો રૂપિયાનો ચાર્જ લે છે. રિપોર્ટ મુજબ યોગી બાબુને દરરોજ 12 થી 18 લાખ રૂપિયા સુધીનો ચાર્જ લે છે.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી

સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા

Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત

યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર

g clip-path="url(#clip0_868_265)">