Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli bat weight : જે બેટથી ‘કિંગ’ કોહલીએ બનાવ્યા છે અનેક રેકોર્ડ, જાણો કેટલું છે તેનું વજન

વિશ્વ ક્રિકેટમાં હાલ બસ એક જ કિંગ છે અને એ છે વિરાટ કોહલી. અને કિંગ કોહલીના એકચક્રી સામ્રાજ્યનું સૌથી મોટું હથિયાર છે તેની 'બેટ'. કોહલીએ ક્રિકેટના મેદાનમાં તેના હથિયાર એટલે કે બેટથી હજારો રન અને કેટલાય રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ શું તમે જાણો છે વિરાટ જે બેટથી દુશ્મનોને (વિરોધી ટીમના બોલરોને) ધોઈ નાખે છે, તે બેટનું વજન કેટલું છે? આ સવાલનો જવાબ મળશે આ જ આર્ટિકલમાં.

| Updated on: Mar 07, 2025 | 10:17 PM
જ્યારે પણ વર્તમાન ક્રિકેટના સૌથી ફેમસ અને સફળ બેટ્સમેનની વાત આવે છે, ત્યારે દરેકના મનમાં પહેલું નામ આવે છે ભારતના વિરાટ કોહલીનું.

1 / 5
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના દુનિયાભરમાં ચાહકો છે. આ જ કારણ છે કે તે જ્યાં પણ રમે છે, ચાહકો તેને જોવા માટે અને તેની રમતને એન્જોય કરવા માટે ઉત્સુક હોય છે.

2 / 5
વિરાટ કોહલી પાસે અનેક શાનદાર બેટ છે, જેનાથી તેણે વનડે, ટેસ્ટ અને T20 ત્રણેય ફોર્મેટમાં હજારો રન બનાવ્યા છે અને મોટા રેકોર્ડ્સ તોડયા છે.

3 / 5
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મોટેભાગના ક્રિકેટર જે બેટનો ઉપયોગ કરે છે, તેનું સરેરાશ વજન એક થી દોઢ કિલોગ્રામની વચ્ચે હોય છે.

4 / 5
વિરાટ કોહલી વિશે વાત કરીએ તો, તે હાલમાં જે બેટનો ઉપયોગ કરી રહ્યો છે તે Lightweight (હલકા વજનનું) બેટ છે અને તેનું વજન લગભગ 1180 થી 1220 ગ્રામ છે. (All Photo Credit : PTI)

5 / 5

ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">