Paralympics 2024 : પેરિસ પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર નિષાદ કુમાર કોણ છે જાણો

નિષાદ કુમારે પેરિસ પેરાલિમ્પિક્સની હાઈ જમ્પ ઈવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. નિષાદે T 47 કેટેગરીની ઈવેન્ટમાં ભાગ લીધો હતો. નિષાદે 2.04 મીટરના જમ્પ સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. તે માત્ર 0.4 મીટર.3થી ગોલ્ડ જીતવાનું ચૂકી ગયો

| Updated on: Sep 02, 2024 | 11:41 AM
ભારત હાલમાં કુલ 7 મેડલ 1 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ સાથે મેડલ ટેલીમાં 27માં સ્થાને છે.   નિષાદ કુમારેને 6 વર્ષની ઉંમરમાં એક ગંભીર દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. તેનો હાથ ઘાસ કાપવાના મશીનમાં આવી ગયો હતો.

1 / 5
તેની માતા એથલેટ્કિસ છે. તેની પાસેથી તેને હિંમત મળી તેની માતા વોલિબોલ ખેલાડી અને ડિસ્કસ થ્રોઅર છે. દિકરાને પ્રોત્સાહિત કરી તેમે 2009માં પેરા એથ્લેટિકસમાં પગ રાખ્યો હતો. બસ ત્યારથી નિષાદ કુમાર પોતાની તાકાત દેખાડી રહ્યો છે.

2 / 5
 ભારતના નિષાદ કુમારે પેરિસ પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારતે એથ્લેટ્કિસમાં કુલ 3 મેડલ જીત્યા છે. તેના પહેલા પ્રીતિ પાલે મહિલાઓની ટી35 વર્ગની 100 અને 200 મીટર ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

3 / 5
નિષાદ હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના બદુઆન ગામનો રહેવાસી છે. તેણે ડીએવી કોલેજ, સેક્ટર 10, ચંદીગઢમાં અભ્યાસ કર્યો. આ પછી તેણે હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાંથી વધુ અભ્યાસ કર્યો છે.

4 / 5

5 / 5
Follow Us:
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો જામ્યો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર

દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો

નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી

દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video

હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video

મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત

PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી

આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની

PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત

g clip-path="url(#clip0_868_265)">