Paris Paralympics 2024 : પેરિસ પેરાલિમ્પિક્સમાં આર્મીમેનના દિકરાએ સિલ્વર મેડલ જીત્યો, જાણો કોણ છે યોગેશ કથુનિયા

પેરિસ પેરાલિમ્પિકમાં ભારતને 8મો મેડલ મળ્યો છે. યોગેશ કથુનિયાએ ડિસ્કસ થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો છે. યોગેશ કથુનિયાનો પહેલો થ્રો 42.22 મીટરનો હતો.

| Updated on: Sep 02, 2024 | 3:43 PM
પેરિસ પેરાલિમ્પિકમાં આજે 8મો મેડલ મળ્યો છે. આ મેડલ ડિસ્કસ થ્રોમાં મળ્યો છે. તો ચાલો આજે આપણે જાણીએ દેશને પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતાડનાર યોગેશ કથુનિયા વિશે.

1 / 5
યોગેશ કથુનિયાએ ટોક્યો પેરાલિમ્પિકમાં પણ સિલ્વર મેડલ પોતાને નામ કર્યો હતો. સતત બીજી વખત પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો છે,યોગેશ ઈન્ડિયન આર્મી મેનનો દિકરો છે.

2 / 5
યોગેશ કથુનિયા 9 વર્ષની ઉંમરમાં એક બીમારીની ઝપેટમાં આવ્યો હતો. તેની માતાએ ફિઝિયોથેરાપી શીખી અને 3 વર્ષની અંદર 12 વર્ષની ઉંમરમાં યોગેશ ફરી ચાલવા લાગ્યો. દિલ્હીની કિરોડીમલ કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે.

3 / 5
2017માં તેણે ડિસ્કસ થ્રોની પ્રેક્ટિસ શરૂ કરી અને ત્યારથી તે આ રમતમાં ભારત માટે સતત મેડલ જીતી રહ્યો છે.

4 / 5
યોગેશને અર્જુન એવોર્ડથી પણ નવાજવામાં આવ્યો હતો. ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં કુલ 8 મેડલ જીત્યા છે. તેમાં 4 એથ્લેટિક્સ અને 4 મેડલ શૂટિંગમાં આવ્યા છે.

5 / 5
Follow Us:
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી

આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની

PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત

રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું

ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ

મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી

"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત

મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">