બેડમિન્ટન ઇતિહાસના સ્ટાર પ્લેયરની દીકરી છે દીપિકા પાદુકોણ, જાણો તેના પિતા વિશે
બોલિવૂડ સ્ટાર અભિનેત્રી દીપિકા પાદુકોણના પિતા બેડમિન્ટનના ઇતિહાસના સ્ટાર છે. તેમનો જન્મ આ દિવસે 10 જૂન, 1965ના રોજ થયો હતો. પ્રતિષ્ઠિત ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ જીતનાર સૌપ્રથમ પ્રકાશ પાદુકોણ ભારતીય ટીમના કોચ છે.
Most Read Stories