Travel tips : ફરવા માટે કોઈ ઉંમર હોતી નથી, મમ્મી-પપ્પાને લઈ જવા માટે બેસ્ટ છે આ સુંદર જગ્યાઓ

મમ્મી પ્પપાને સાથે જો તમે ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો. તો એક વખત આ સુંદર જગ્યાની મુલાકાત જરુર લેશો. આ સુંદર સ્થળો તમારા મમ્મી પપ્પાને ખુબ જ પસંદ આવશે. તો ચાલો જાણીએ કે, તમે તમારા મમ્મી-પપ્પાને ક્યા ક્યા સ્થળે ફરવા લઈ જઈ શકો છો.

| Updated on: Nov 26, 2024 | 5:20 PM
જ્યારે માતા-પિતાને ફરવા લઈ જવાની વાત આવે ત્યારે સૌથી મુશ્કેલ કામ છે, કે ક્યાં સ્થળે લઈ જવા,જો તમે તમારા માતા-પિતા સાથે ફરવાનું વિચારી રહ્યા છો, તો એકવાર આ સ્થળોની મુલાકાત લો તમારા માતા-પિતાને પણ આ જગ્યાઓ પર કંટાળો નહીં આવે. આવી જગ્યાઓ મમ્મી-પપ્પા સાથે ફરવાની ખૂબ જ મજા આવે છે. આ ટ્રિપ યાદગાર બની જશે.

1 / 5
 જો તમે ધાર્મિક યાત્રાનો પ્લાન બનાવી રહ્યા છો તો હરિદ્વાર અને ઋષિકેશથી બેસ્ટ સ્થળ બીજું કોઈ ન હોય શકે, ઋષિકેશમાં આધ્યાત્મિક વસ્તુઓ જોવા મળશે. આ સુંદર સ્થળો પર તમારા માતા-પિતાને ખુબ મજા આવશે. હરિદ્વાર અને ઋષિકેશ બેસ્ટ સ્થળ છે. અહિ જવા માટે તમને અમદાવાદથી હરિદ્વારની સીધી ટ્રેન મળી જશે.

2 / 5
જયપુર એક શાહી શહેર છે, આ શહેરમાં ફરવાની સાથે તમારા મમ્મી પપ્પાને બજારમાં શોપિંગ કરવાની પણ ખુબ મજા આવશે.તમે માતા-પિતાને આમેર ફોર્ટ પાસે લોક સંગીતનો અનુભવ કરાવી શકો છો. જયપુર જવા માટે પણ તમને બસ, ટ્રેન અને ફ્લાઈટ સરળતાથી મળી જશે.

3 / 5
માતા પિતાની ઉટી ફરવા માટે પણ લઈ જઈ શકો છો. અહિ બોટિંગની મજા પણ માણી શકશો. અહિ ચાના બગીચાનો નજારો પણ સુંદર જોવા મળશે.લીલાછમ પહાડો, ધોધ અને  નદીઓનો નજારો મનને શાંતિ આપશે.

4 / 5
ધર્મશાળા માત્ર મિત્રો સાથે જ નહીં પરંતુ માતા-પિતાની સાથે પણ ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. અહીંના ફરવા લાયક સ્થળો માત્ર બાળકો અને કપલ માટે જ નહીં પરંતુ પુખ્ત વયના લોકોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">