ટીમ ઇન્ડિયાના યુવા બેટ્સમેન તિલક વર્મા આઈપીએલમાં રમી રહ્યો છે

04 : April

Photo : Instagram/alienstattooindia

તિલક વર્માએ IPL 2025માં રમાયેલી ત્રણ મેચોમાં 70 રન બનાવ્યા

04 : April

Photo : Instagram/alienstattooindia

ગત્ત વર્ષે 13 આઈપીએલ મેચોમાં 416 રન બનાવ્યા હતા 

04 : April

Photo : Instagram/alienstattooindia

તિલકની ધાર્મિક શ્રદ્ધાનો અંદાજ તેમના ટેટૂ પરથી લગાવી શકાય છે

04 : April

alienstattooindia

 તેમના બાઈસેપ પર મહાદેવનું ટેટૂ છે

alienstattooindia

 જે ભગવાન શિવ પ્રત્યેની તેમની ભક્તિ દર્શાવે છે

alienstattooindia

 હાથ પર ગણેશજીનું ટેટૂ છે 

alienstattooindia

અને છાતી પર ઓમ નમઃ શિવાય લખેલું છે

alienstattooindia

તિલકનું ટેટૂ એવોર્ડ વિજેતા ટેટૂ કલાકાર સિદ્ધેશ ગાવડ દ્વારા બનાવવામાં આવ્યું છે

alienstattooindia

બેટ્સમેન તિલક વર્માના ગળા પર ટેટૂ છે ,તેના શરીર પર માતા-પિતાનું ટેટૂ છે

પગમાં પાલતુ ડોગનું ટેટૂ બનાવ્યું છે