4 April 2025

લોકો કેમ ઘરની બહાર કે બાલ્કનીમાં કાળી પોલીથીન લટકાવી રહ્યા છે?

Pic credit - google

ઉનાળાની ઋતુમાં અચાનક લોકોએ પોતાના ઘરની બહાર કાળી પોલીથીન બેગમાં કેટલીક વસ્તુઓ મુકીને લટકાવી રહ્યા છે

Pic credit - google

મળતી માહિતી મુજબ લોકો કાળી પોલીથીનની ઘરની બહાર કે બાલ્કનીમાં મુકી રહ્યા છે, તો આ પાછળનું કારણ શું છે ચાલો જાણીએ

Pic credit - google

ખરેખર, આ કરવાનો મુખ્ય હેતુ ઘરની આસપાસ ફરતા કબૂતરોથી છુટકારો મેળવવાનો છે.

Pic credit - google

ઉનાળામાં, કબૂતરો ઘણીવાર બાલ્કની, ટેરેસ અથવા ઘરની અંદર પ્રવેશ કરે છે, અને કેટલીકવાર તેઓ ઘરના કોઈ ખૂણામાં માળો પણ બનાવે છે.

Pic credit - google

અને આમ કબૂતરો ઘર, બાલ્કની અને છત પર ગંદકી કરી મૂકે છે

Pic credit - google

આથી લોકો માને છે કે જ્યારે તેઓ કાળી પોલિથીનને બાલ્કની કે ઘરની બહાર લટકાવે છે, ત્યારે તે કબૂતરોને ભ્રમિત કરી મૂકે છે.

Pic credit - google

પોલીથીનનું કદ મોટું અને કાળું હોવાને કારણે કબૂતરો તેને કાગડા જેવું માને છે.

Pic credit - google

અને કાગડાના ડરથી કબૂતર બાલ્કનીમાં આવતા નથી. આથી કબૂતરો ઘરમાં કે બાલ્કનીમાં આવી ગંદકી ના ફેલાવે તે માટે તેઓ આ રીતે ટોટકો કરી રહ્યા છે

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી લોકમાન્યતાઓના આધારે છે આથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google