AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ગામની છોકરી લગ્ન પછી બને ​​છે ‘દ્રૌપદી’,વરરાજાના બધા ભાઈઓ સાથે દુલ્હન કરે છે લગ્ન

ભારતમાં નાના-મોટા લાખો ગામો છે.દેશના આ તમામ ગામડાઓમાં વિવિધ પ્રકારની પરંપરાઓ અને રિવાજો પ્રચલિત છે.શું તમે દેશના એક એવા ગામ વિશે સાંભળ્યું છે જ્યાં પત્ની તેના પતિ અને તેના ભાઈઓ વચ્ચે વહેંચાયેલી હોય છે.

| Updated on: Apr 02, 2025 | 2:53 PM
Share
ભારતમાં નાના-મોટા લાખો ગામો છે.દેશના આ તમામ ગામડાઓમાં વિવિધ પ્રકારની પરંપરાઓ અને રિવાજો પ્રચલિત છે.શું તમે દેશના એક એવા ગામ વિશે સાંભળ્યું છે જ્યાં પત્ની તેના પતિ અને તેના ભાઈઓ વચ્ચે વહેંચાયેલી હોય છે.આવો અમે તમને અહીં આ ગામ વિશે જણાવીએ.

1 / 5
અમે વાત કરી રહ્યા છીએ હિમાચલ પ્રદેશના સિરમૌરની, જ્યાં સદીઓથી હાટી સમુદાયમાં આ પરંપરા ચાલી આવે છે.સિરમૌરના ટ્રાન્સ-ગિરી વિસ્તારમાં 147 પંચાયતો છે, જ્યાં હાટી સમુદાય રહે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં કેન્દ્ર સરકારે આ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપ્યો છે.

2 / 5
હિમાચલ પ્રદેશના સિરમૌરની આ પરંપરાને 'જોડીદાર અથવા દ્રૌપદી' પરંપરા કહેવામાં આવે છે.ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, આ ગામમાં આ પરંપરા સદીઓ જૂની છે. તેમની જમીનના વિભાજનને રોકવા માટે, આ ગામના પરિવારો તમામ ભાઈઓના લગ્ન એક જ છોકરી સાથે કરાવે છે.

3 / 5
આ સમાજ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે આ પ્રથામાં ભાઈઓ વચ્ચે પરસ્પર સહમતિ ખૂબ જ જરૂરી છે, તો જ આ પ્રથા આગળ વધે છે. ઉપરાંત, છોકરીએ તેની સાથે સંમત થવું જરૂરી છે.

4 / 5
અહીંના લોકોનું કહેવું છે કે પાંડવો આ વિસ્તારમાં થોડો સમય રહ્યા હતા. અહીં તમને ઘણા ઘરોમાં બે-ત્રણ ભાઈઓની એક પત્ની જોવા મળશે.ઉત્તરાખંડના જૌનસરમાં એક ગામ એવું પણ છે, જ્યાં તમને આવા લગ્નના ઉદાહરણો જોવા મળશે.

5 / 5

સગી દીકરીને દિલ્હીના ભૂતિયા કિલ્લામાં 20 વર્ષ સુધી કેદ રાખનારા ક્રુર ઓરંગઝેબનું ગુજરાત સાથે પણ છે કનેક્શન- વાંચો

Follow Us
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video

ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો

બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો

ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ

રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ

સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ

છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video

તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા

બસ અકસ્માતમાં 2 મહિલાના મોત, 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

g clip-path="url(#clip0_868_265)">