3 એપ્રિલ 2025

IPL 2025માં કઈ ટીમના બોલરોએ સૌથી વધુ  માર ખાધો છે?

IPLની 18મી સિઝનનો ક્રેઝ ફેલાઈ ગયો છે. અત્યાર સુધી IPL 2025માં 15 મેચ  રમાઈ ચૂકી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

15 મેચમાં બોલરોની જોરદાર ધુલાઈ થઈ છે, જેના કારણે ટીમની હાર પણ થઈ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેચમાં સૌથી વધુ ધુલાઈ  (રન અપાવા) નો આંકડો ટીમના બોલરોની ઈકોનોમી પરથી જાણી શકાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2025માં સૌથી વધુ રન આપનાર ટીમની યાદીમાં પંજાબ કિંગ્સ ચોથા ક્રમે છે, PBKSનો ઈકોનોમી રેટ પ્રતિ ઓવર 10.1 રન રહ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

લખનૌ સુપર જાયન્ટ્સે આ સિઝનમાં પ્રતિ ઓવર 10.4 ઈકોનોમી રેટના દરે રન આપ્યા છે અને આ મામલે બીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રાજસ્થાન રોયલ્સનો બોલરોએ પણ ઘણા રન આપ્યા છે અને  પ્રતિ ઓવર 10.7 ઈકોનોમી રેટ સાથે ત્રીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2025માં અત્યાર સુધી સનરાઈઝર્સ હૈદરાબાદના બોલરોને સૌથી વધુ માર પડ્યો છે, SRHએ પ્રતિ ઓવર 11.1 ઈકોનોમીથી રન આપ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સનરાઈઝર્સ હૈદરાબાદના સિમરજીત સિંહે 13.44 અને કેપ્ટન પેટ કમિન્સે પ્રતિ ઓવર 12.30 રન આપ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM