Government Company Share : PSU શેરના ભાવમાં સતત વધારો, આજે 10% વધ્યો ભાવ, રોકાણકારો રાજીરાજી
આ શેરમાં આજે એટલે કે 10 ડિસેમ્બરના રોજ ઉછાળો જોવા મળ્યો છે. મંગળવારે કંપનીના શેરમાં 10 ટકાનો વધારો થયો હતો. માત્ર બે મહિનામાં જ આ PSU સ્ટોકના ભાવમાં 90 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. બીએસઈના ડેટા અનુસાર, કંપનીએ 2001માં ડિવિડન્ડ આપ્યું હતું. ત્યારે કંપનીએ 0.50 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું.
Most Read Stories