19 February 2025

Jioના 70 દિવસના પ્લાને મચાવી હલચલ ! 105GB ડેટા સાથે મળી રહ્યું ઘણુ બધું

Pic credit - Meta AI

Jioએ હાલમાં જ તેના યુઝર્સ માટે ઘણા પ્લાનમાં ફેરફાર કર્યા છે.

Pic credit - Meta AI

આ ઉપરાંત કંપની તેના યુઝર્સને 28 દિવસથી લઈને 365 દિવસના ઘણા પ્લાન ઓફર કરે છે

Pic credit - Meta AI

એવો એક 70 દિવસની લાંબી વેલિડિટીનો પ્લાન કંપની પાસે છે.

Pic credit - Meta AI

Jioના આ પ્લાનમાં 70 દિવસની વેલિડિટી સાથે ભારતમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગનો લાભ મળે છે.

Pic credit - Meta AI

આ સિવાય યુઝર્સને આ પ્રીપેડ પ્લાનમાં નેશનલ રોમિંગ તેમજ દૈનિક 1.5GB હાઇ સ્પીડ ડેટાનો લાભ મળશે. એટલે કે કુલ 105GB ડેટાનો લાભ મળશે.

Pic credit - Meta AI

આ સિવાય આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી SMS આવે છે.

Pic credit - Meta AI

ઉપરાંત, યુઝર્સને Jio TV, Jio Cinema અને Jio Cloudની ઍક્સેસ પણ મળશે.

Pic credit - Meta AI

આ પ્રિપેડ પ્લાન Jio યુઝર્સને માત્ર રુ 666માં મળી જવાનો છે.

Pic credit - Meta AI