Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સોનાના ભાવમાં ફરી મોટો ફેરફાર ! જાણો આજે સોનું સસ્તુ થયું કે મોંઘુ

બુધવાર, 19 ફેબ્રુઆરીએ 24 કેરેટ સોનાની કિંમત વધીને 87,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. શુક્રવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 89,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી. ચાલો દિલ્હી, મુંબઈ અને અમદાવાદમાં આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો શું ભાવ છે.

| Updated on: Feb 19, 2025 | 9:06 AM
દેશમાં સોનાના ભાવમાં સતત બીજા દિવસે વધારો જોવા મળી રહ્યો છે. સોમવાર, 17 ફેબ્રુઆરીએ સોનામાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ગઈકાલ અને આજે ફરી ભાવમાં વધારો જોવા મળ્યો છે.

1 / 6
બુધવાર, 19 ફેબ્રુઆરીએ 24 કેરેટ સોનાની કિંમત વધીને 87,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. શુક્રવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 89,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી. ચાલો દિલ્હી, મુંબઈ અને અમદાવાદમાં આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો શું ભાવ છે.

બુધવાર, 19 ફેબ્રુઆરીએ 24 કેરેટ સોનાની કિંમત વધીને 87,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. શુક્રવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 89,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી. ચાલો દિલ્હી, મુંબઈ અને અમદાવાદમાં આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો શું ભાવ છે.

2 / 6
દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 87,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાની કિંમત 79,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. હાલમાં મુંબઈમાં 24 કેરેટ સોનાની કિંમત 86,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 79,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

3 / 6
અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 79,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 87,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

4 / 6
સોનાથી વિપરીત ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 19 ફેબ્રુઆરીએ ચાંદી 100 રૂપિયા ઘટીને 1,00,400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી હતી. 18 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત 800 રૂપિયાના વધારા સાથે 99,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

5 / 6
વેપારીઓ દ્વારા સોદાના કદમાં વધારો થવાને કારણે મંગળવારે વાયદાના વેપારમાં ચાંદીની કિંમત રૂ. 484 વધી રૂ. 96,064 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી.

6 / 6

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us:
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા

આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો

NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ

સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા

હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી

માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા

હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત

વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત

g clip-path="url(#clip0_868_265)">