AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફરવા જાવ, લગ્ન કરો, પત્ની બનાવો અને છૂટાછેડા આપી દો ! અહીં પ્રવાસીઓને મળે છે “થોડા દિવસ માટે પત્ની”

અહીં પ્રવાસીઓને ગાઈડ તરીકે પત્ની આપવામાં આવે છે. જોકે આ પત્નીને તમારે જીવનભર નિભાવી નહીં પડે કારણ કે અહીં પ્રવાસીઓ પોતાની પસંદગીની કોઈ સ્ત્રીને થોડા સમય માટે પોતાની પત્ની બનાવી શકે છે અને પછી પ્રવાસ પૂરો થાય ત્યારે છૂટાછેડા આપી અલગ પણ થઈ શકે છે.

| Updated on: Feb 19, 2025 | 11:06 AM
Share
કલ્પના કરો કે તમે કોઈ અજાણ્યા દેશમાં જાવ છો અને તમને તેના વિશે કંઈ ખબર નથી. આવી સ્થિતિમાં, તમે તમારા માટે ગાઈડ શોધશો, પરંતુ વિશ્વમાં એક એવો દેશ છે જ્યાં પ્રવાસીઓને ગાઈડ તરીકે પત્ની આપવામાં આવે છે. જોકે આ પત્નીને તમારે જીવનભર નિભાવી નહીં પડે કારણ કે અહીં પ્રવાસીઓ પોતાની પસંદગીની કોઈ સ્ત્રીને થોડા સમય માટે પોતાની પત્ની બનાવી શકે છે અને પછી પ્રવાસ પૂરો થાય ત્યારે છૂટાછેડા આપી અલગ પણ થઈ શકે છે.

1 / 6
જી હા,આ સાંભળીને તમને પણ નવાઈ લાગીને. તમને જણાવી દઈએ કે આ હકીકત છે આ દેશમાં પ્રવાસીયો થોડા દિવસની પત્ની શોધે છે અને તેમને તે મળી પણ જાય છે જોકે પ્રવાસ પુરો થાય પછી તેને છૂટાછેડા આપી દે છે. જેને Pleasure Marriage કહેવાય છે.

2 / 6
દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં Pleasure Marriageનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. ખાસ કરીને ઈન્ડોનેશિયામાં આ ઘણું જોવા મળે છે. મીડિયા રિપોર્ટ મુજબ, ઈન્ડોનેશિયામાં Pleasure Marriage એક મોટો ઉદ્યોગ બની ગયો છે. ઘણી સ્ત્રીઓ પોતાની આજીવિકા અને પૈસા કમાવવા માટે Pleasure Marriageનો ભાગ બની જાય છે. આનાથી ઇન્ડોનેશિયાના પ્રવાસન ક્ષેત્ર અને સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળે છે.

3 / 6
ઈન્ડોનેશિયામાં Pleasure Marriage એક વ્યવસાય બની ગયો છે. ખાસ કરીને ગામડાઓમાં રહેતી મહિલાઓ તેનો એક ભાગ બની જાય છે. પૈસાના લોભને કારણે કેટલીક મહિલાઓના પરિવારના સભ્યો તેમના પર Pleasure Marriage કરવા દબાણ કરે છે તો કેટલીક મહિલાઓ પૈસા કમાવવા માટે પોતાની મરજીથી આ વ્યવસાય અપનાવે છે. રિયલ એસ્ટેટ ઉદ્યોગની જેમ, અહીં પણ દલાલો છે, જેઓ પ્રવાસીઓને તેમની માંગ મુજબ મહિલાઓ સાથે પરિચય કરાવે છે અને બંનેના લગ્ન થાય છે.

4 / 6
એક રિસોર્ટમાં, પુરૂષ પ્રવાસીઓને એજન્સીઓ દ્વારા સ્થાનિક મહિલાઓ સાથે પરિચય કરાવવામાં આવે છે. જે તેમને તેમના કામચલાઉ લગ્ન કરાવવામાં મદદ કરે છે. એકવાર બંને પક્ષો સંમત થયા પછી, ઝડપી, અનૌપચારિક લગ્ન સમારોહ થાય છે, જે પછી પુરુષે પસંદ કરેલી સ્ત્રીને રોકડ ચૂકવણી કરવી જરૂરી છે. આ વળતરના રૂપમાં કન્યાની કિંમત છે.

5 / 6
જે પત્નીઓ આવા ટૂંકા ગાળાના લગ્ન કરે છે તેઓ તેમના વિદેશી પતિ સાથે સેક્સ કરશે અને ઘરનું બાકીનું કામ પણ કરશે. જેમ જેમ પતિના વિઝાની મુદત પૂરી થઈ જાય છે એટલે કે પ્રવાસ પૂરો થાય છે અને તેના દેશ છોડવાની તારીખ આવે છે, તે જ દિવસથી લગ્નનો અંત આવી જાય છે એટલે કે કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય છે અને આમ તે યુવતી પુરુષથી છૂટાછેડા લે છે અને ફરી નવા ગ્રાહક સાથે લગ્ન કરે છે

6 / 6

ટ્રાવેલ એટલે કે એક જગ્યાને છોડીને બીજી જગ્યાએ ફરવા માટે જવું. ઘણી વાર લોકો મનની શાંતિ માટે ફરવા જાય છે તો કેટલીક વાર બાળકોની સાથે નાની પિકનીક પણ મનાવે છે. આથી ટ્રાવેલને લગતી સ્ટોરી વાંચવા અંહી ક્લિક કરો

Follow Us
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો

સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા

બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'

એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી

લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video

Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી

Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ

પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ

જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું

હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">