આજનું હવામાન : ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. માર્ચની શરુઆતમાં વાતાવરણમાં ફરી એક વાર પલટો આવે તેવી આગાહી કરવામાં આવી છે. જો ફેબ્રુઆરી અંત સુધીમાં રાજ્યમાં તાપમાન રહેશે 38 ડિગ્રી સેલ્શિયસ પહોંચી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. માર્ચની શરુઆતમાં વાતાવરણમાં ફરી એક વાર પલટો આવે તેવી આગાહી કરવામાં આવી છે. જો ફેબ્રુઆરી અંત સુધીમાં રાજ્યમાં તાપમાન રહેશે 38 ડિગ્રી સેલ્શિયસ પહોંચી શકે છે. 19 અને 20 ફેબ્રુ. સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળો ઘેરાવવાની સંભાવના છે. તેમજ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત માર્ચની શરુઆતમાં વાતાવરણમાં ફેરફારની કૃષિ પાકો પર અસર થઈ શકે છે. તેમજ જીરું, ઘઉં અને કેરીનાં પારને નુકસાનની ભીંતિ છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન ?
હવામાન વિભાગની આગાહી અનુસાર આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહીસાગર, પાટણ,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યુનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમદાવાદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, નવસારી, પોરબંદર, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યુનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમરેલી, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ,મહેસાણા, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યુનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે

ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

વડોદરામાં જાહેરમાં નબીરાઓએ કરી જન્મદિવસની ઉજવણી, રિલ કરી વાયરલ

Breaking News: અમદાવાદના આ વિસ્તારમાંથી ઝડપાયું 86 કરોડથી વધુનું સોનુ
