19 February 2025

શિવલિંગ પર બિલિપત્ર સીધુ ચઢાવવું જોઈએ કે ઊંધુ? આ જાણી લેજો

Pic credit - Meta AI

શિવલિંગની પૂજા દરમિયાન બિલિપત્ર ચઢાવવાની પરંપરા છે, અથવા તો જ્ર્યારે શિવલિંગની પૂજા કરવામાં આવે છે ત્યારે બિલિપત્ર ચઢાવાય છે

Pic credit - Meta AI

26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી છે જે આખા દેશમાં ઉજવવામાં આવશે, માનવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા

Pic credit - Meta AI

તેમજ આજ દિવસે ભોલેનાથ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા, આ કારણે આ દિવસે શિવલિંગની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.

Pic credit - Meta AI

શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે શિવલિંગ પર માત્ર જળ અને બિલિપત્ર ચઢાવવાથી ભોલેનાથ પ્રસન્ન થઈ જાય છે

Pic credit - Meta AI

એવામાં ભક્તો મોટાભાગે કન્ફ્યૂઝ રહેતા હોય છે કે બિલિપત્ર સીધુ ચઢાવવું કે ઊંધુ? તો ચાલો અહીં જાણીએ

Pic credit - Meta AI

શાસ્ત્રો મુજબ શિવલિંગ પર બિલિપત્ર હંમેશા ઊંધુ ચઢાવવું જોઈએ, તેનાથી પૂજા પૂર્ણ માનવામાં આવે છે

Pic credit - Meta AI

 તેમજ બિલિપત્રનો આગળનો  ભાગ શિવલિંગને સ્પર્શ કરવો જોઈએ કારણ કે તેની રચના એવી રીતે થઈ છે કે તેને ઊંધુ ચઢાવવામાં આવે તો તેનો રસ અને સુગંધ શિવલિંગ પર પડે છે  

Pic credit - Meta AI

બિલિપત્ર ઊંધુ ચઢાવવાથી તેની ઊર્જા અને આકર્ષણ શક્તિ શિવલિંગ પર કેન્દ્રિત રહે છે જેનાથી પૂજામાં ઊર્જા અને પ્રભાવ વધે છે આથી બિલિપત્ર ઊંધુ ચઢાવવામાં આવે છે

Pic credit - Meta AI