AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phone Tips: મોબાઈલ ડેટા હંમેશા ON રાખવા જોઈએ કે નહીં? આટલું જાણી લેજો

કેટલાક લોકો ફોનમાં આખો દિવસ ટેડા ઓન રાખે છે જેથી જરુરી મેસેજ આવે કે તરત રિપ્લાય કરી શકાય જ્યારે કેટલાક લોકો કામ પત્યા પછી ડેટા બંધ કરી દેય છે. તો શું મોબાઈલના ડેટા હંમેશા ઓન રાખવા જોઈએ કે નહીં ચાલો અહીં જાણીએ.

| Updated on: Feb 19, 2025 | 11:02 AM
Share
આજકાલ દરેક વ્યક્તિ ઓનલાઈન ગેમ્સ, ઓડિયો, વિડીયો, શોપિંગ અને ઓનલાઈન એજ્યુકેશન દ્વારા પોતાના સ્માર્ટફોનનો લગભગ બધા જ કામમાં ઉપયોગ કરે છે. પરંતુ આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે મોબાઈલમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી એટલે કે ડેટા હોવો જરૂરી છે.  કારણ કે ડેટા વગર સ્માર્ટફોન રાખવાનો કોઈ ફાયદો નથી. કેટલાક લોકો ફોનમાં આખો દિવસ ટેડા ઓન રાખે છે જેથી જરુરી મેસેજ આવે કે તરત રિપ્લાય કરી શકાય જ્યારે કેટલાક લોકો કામ પત્યા પછી ડેટા બંધ કરી દેય છે. તો શું મોબાઈલના ડેટા હંમેશા ઓન રાખવા જોઈએ કે નહીં ચાલો અહીં જાણીએ.

1 / 7
મોબાઈલ ખુબ જ ઉપયોગી સાધન છે જો તમને કોઈ જરુરી મેસેજ આવવાનો હોય કે પછી કામ ચાલી રહ્યું હોય તો તમે જરુરથી ડેટા ઓન રાખી શકો છો પણ આખો દિવસ મોબાઈલના ડેટા ઓન રાખવાથી તમારા ફોનને કેટલાક નુકસાન થઈ શકે છે આથી જરુર ના હોય તો ડેટા OFF કરી દેવા જોઈએ. મોબાઈલ ડેટા હંમેશા ચાલુ રાખવાથી અનેક ગેરફાયદા થઈ શકે છે ચાલો અહીં જાણીએ

2 / 7
બેટરી ડ્રેઇન: હંમેશા મોબાઇલ ડેટા ચાલુ રાખવાથી તમારા ફોનની બેટરી જલદી ખતમ થઈ શકે છે, ખાસ કરીને જો તમારી પાસે બેકગ્રાઉન્ડમાં એપ્સ ચાલી રહી હોય જે નિયમિતપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.

3 / 7
ડેટા વપરાશ: મોબાઇલ ડેટા હંમેશા ચાલુ રાખવાથી તમારા ડેટા પ્લાનનો ઉપયોગ વધુ ઝડપથી થઈ શકે છે. તેમજ કેટલી એપ્સ પણ મેસેજ કે નોટિફિકેશનથી ડેટાનો વપરાશ કરે છે તેમજ ઘણાના ફોનમાં એપ્સ અને સોફ્ટવેર ઓટો અપડેટ થવા લાગે છે આમ તમારા ફોનનું ઈન્ટરનેટ વપરાય જાય છે.

4 / 7
સુરક્ષા જોખમો: જ્યારે મોબાઇલ ડેટા હંમેશા ચાલુ હોય છે, ત્યારે તે તમારા ઉપકરણને માલવેર, વાયરસ અને હેકર્સ તમારા ફોનને સરળતાથી હેક કરી શકે છે. આ એટલા માટે છે કારણ કે તમારો ફોન હંમેશા ઈન્ટરનેટ સાથે જોડાયેલ છે અને તમારા ફોન અથવા એપ્લિકેશન્સ દ્વારા તમારા ઈન્ટનેટનથી ફાયદો ઉઠાવી શકે છે.

5 / 7
લોકેશન કે વ્યક્તિગત માહી ટ્રેકની સમસ્યા : જ્યારે મોબાઇલ ડેટા હંમેશા ચાલુ હોય છે, ત્યારે તમારું ઉપકરણ સતત ડેટા મોકલતું અને પ્રાપ્ત કરતું હોય છે, જેનો ઉપયોગ તમારું લોકેશન ટ્રેક કરવા, તમારી ઑનલાઇન પ્રવૃત્તિઓને ટ્રેક કરવા અને તમારા વિશેની વ્યક્તિગત માહિતી એકત્રિત કરવા માટે થઈ શકે છે.

6 / 7
ધ્યાન ભટકાવે: મોબાઇલ ડેટા હંમેશા ચાલુ હોવાથી, નોટિફિકેશન, મેસેજ અને સોશિયલ મીડિયા અપડેટ્સ દ્વારા તમારું ધ્યાન ભટકી શકે છે, જે તમારા અન્ય કામના ફોકસને અસર કરી શકે છે. આ જ કારણ છે કે જ્યારે મોબાઈલ ડેટા હંમેશા ચાલુ રાખવો અનુકૂળ હોઈ શકે છે, ત્યારે સંભવિત ક્ષતિઓથી વાકેફ રહેવું અને કોઈપણ જોખમોને ઘટાડવા માટે પગલાં લેવા મહત્વપૂર્ણ છે.

7 / 7

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

g clip-path="url(#clip0_868_265)">