19 ફેબ્રુઆરી 2025

પાકિસ્તાની ક્રિકેટર  મોડેલ સાથે ગેમ રમતો જોવા મળ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન પાકિસ્તાની ખેલાડી  ફેન્સના નિશાના પર આવ્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

વાસ્તવમાં, પાકિસ્તાનનો યુવા ખેલાડી સેમ અયુબ ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીનો ભાગ નથી. તે સારવાર માટે યુકે ગયો છે

Pic Credit - PTI/Instagram/Getty

પગની ઘૂંટીની ઈજાની સારવાર બાદ સેમ લંડનમાં છે.  આ દરમિયાન પાકિસ્તાની ઈન્ફ્લુએન્સર કશફ અલી સાથે તેનો વીડિયો વાયરલ થયો

Pic Credit - PTI/Instagram/Getty

સેમ અયુબ અને કશ્ફ અલી લંડનમાં બોલિંગ રમતા જોવા મળ્યા હતા . જે બાદ પાકિસ્તાની ચાહકો સેમની આકરી ટીકા કરી રહ્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

કશફ અલી એક મોડેલ છે અને સોશિયલ મીડિયા પર  ખૂબ જ એક્ટિવ છે

Pic Credit - PTI/Instagram/Getty

કશફ અલીના ઈન્સ્ટાગ્રામ પર 5 લાખથી વધુ ફોલોઅર્સ છે

Pic Credit - PTI/Instagram/Getty

સેમ અયુબ વર્ષ 2025ની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ઘાયલ થયો હતો. ત્યારથી તે યુકેમાં છે

Pic Credit - PTI/Instagram/Getty