Most Expensive Cow : ગુજરાતમાં ઉછેરવામાં આવેલી ‘ગૌરી’ ગાયે તોડ્યો વિશ્વ રેકોર્ડ, 1 ,2 નહિ પરંતુ 40 કરોડ રૂપિયામાં વેચાઈ
ગુજરાતમાં ઉછેરવામાં આવેલી 'ગૌરી' નામની ગીર ગાય વિશ્વની સૌથી મોંઘી ગાય બની છે, જે ₹40 કરોડમાં વેચાઈ છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે આ વેચાણને સત્તાવાર રીતે માન્યતા આપી છે, જે ભારતના premium Cattle Breeding ઉજાગર કરે છે.

ભારતીય સંસ્કૃતિમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે. ભારતમાં ગાયને માતાનો દરરજો આપવામાં આવ્યો છે. ગાયના દૂધને પણ અમૃત માનવામાં આવે છે. આ સાથે ગાયનું છાણ અને ગૌમૃત્ર પણ ભારતીય સંસ્કૃતિમાં ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તેમજ પુજા પાઠમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

થોડા દિવસો પહેલા બ્રાઝિલના મિનાસ ગેરાઈસમાં એક પશુ મેળો યોજાયો હતો. અહીં Viatina-19 નામની ભારતીય નસ્લની ગાયે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે.ગાયને 40 કરોડમાં ખરીદવામાં આવી છે.

આ ગાય 40 કરોડ રૂપિયાની કિંમતે ખરીદવામાં આવી છે. આ કોઈપણ ગાય માટે ચૂકવવામાં આવેલી સૌથી વધુ કિંમત છે. આ પછી, આ ગાયનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. Viatina-19 એ નેલ્લોર જાતિની ગાય છે.

નેલ્લોર જાતિની ગાય વિશ્વમાં સૌથી મોંઘી વેચાય છે,Viatina-19એ 'નેલ્લોર જાતિ'ની ગાય છે. આ જાતિ ભારતના આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં જોવા મળે છે.

આમ તો ગાય દુનિયાનાં મોટા ભાગનાં દેશોમાં જોવા મળે છે. પ્રદેશ અને હવામાન અનુસાર તે અલગ અલગ રંગ, આકાર અને દેખાવમાં જોવા મળે છે. ભારતમાં જાણીતી ગાયોની ઓલાદોની સંખ્યા ત્રીસ છે.
ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
