AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 વર્ષના બાળકને 1 માસથી હતી શરદી-ખાંસી, અન્નનળી તપાસતા થયો ચોંકાવનારો ખુલાસો, જુઓ Photo

મધ્ય પ્રદેશના 1 વર્ષના બાળકને છેલ્લા 1 મહિનાથી શરદીની તકલીફ હતી, જેને કારણે તેને વડોદરા સારવાર માટે લવાયો. શરદી-ખાંસી દૂર ન થઈ, ત્યારે SSGમાં તપાસ કરતાં ચોંકાવનારી વાત સામે આવી. 

Anjali oza
| Edited By: | Updated on: Feb 19, 2025 | 6:15 PM
Share
મધ્ય પ્રદેશના 1 વર્ષના બાળકને છેલ્લા 1 મહિનાથી શરદીની તકલીફ હોવાને કારણે તેને સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્વારા તપાસ કરીને નિદાન કરાયું હતું કે, બાળકની અન્નનળીમાં છેલ્લા 30 દિવસથી સિંગોડાની છાલ ચોંટી ગઈ હતી. જેથી હોસ્પિટલમાં ડો.રંજન ઐયરની દેખરેખ હેઠળ બાળકની ઇસોફેગોસ્કોપી કરવામાં આવી હતી.

1 / 5
સર્જરી બાદ બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પણ તબિયતમાં કોઈ સુધારો ન જણાતાં બાળકનાં માતા-પિતા તેને સારવાર માટે દાહોદની હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં બાળકને 6 દિવસ એડમિટ રાખવામાં આવ્યો હતો અને સીટી સ્કેન કરવામાં આવ્યું હતું.

2 / 5
જોકે ત્યાં પણ કોઈ નિદાન ન થતાં દાહોદની હોસ્પિટલમાંથી બાળકને વડોદરા સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બાળકે ખાવાનું બંધ કરી દીધું હતું અને જો કંઈ પણ ખાય તો તે બહાર કાઢી નાખતું હતું.

3 / 5
બાળકની તકલીફને 30 દિવસથી વધારે સમય થઈ જવા છતાં કોઈ સુધારો ન થતાં આખરે માતા-પિતા તેને લઈને સયાજી હોસ્પિટલમાં આવ્યાં હતાં. જ્યાં નિદાન આવ્યું હતું કે, બાળકની અન્નનળીમાં સિંગોડાની છાલ ચોંટી ગઈ છે, જેથી તે કંઈ ખાઈ શકતું નથી.

4 / 5
નિદાન થતાં સયાજી હોસ્પિટલના ડો. રંજન ઐયરના માર્ગદર્શન હેઠળ 2 તબીબોએ બાળકની ઇસોફેગોસ્કોપી કરીને શિંગોડાની છાલ બહાર કાઢી હતી. બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાં રજા અપાઈ હતી.

5 / 5

વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. વડોદરાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video

'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર

12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો

રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video

આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા

મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી

ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video

સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર

બહારનું ખાવું મોંઘુ પડશે
બહારનું ખાવું મોંઘુ પડશે
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">