Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતા વીમા એજન્ટ માતા ગૃહિણી ,સોફ્ટવેર એન્જિનિયરને ડેટ કરી રહી છે અભિનેત્રી આવો છે પરિવાર

અવિકા ગૌર ટીવી સીરિયલ 'બાલિકા વધુ' દ્વારા દરેક ઘરમાં પ્રખ્યાત થઈ છે. આ શોમાં તેમણે આનંદીનું પાત્ર ભજવ્યું હતું. હિન્દી ઉપરાંત તે સાઉથની ફિલ્મોમાં પણ કામ કરે છે. આજે તમને ચાલો તેમના વિશે કેટલીક અજાણી વાતો જણાવીશું. તેમજ પરિવાર વિશે જાણીએ.

| Updated on: Feb 19, 2025 | 2:51 PM
બાલિકા વધુ નાના પડદા અને કલર્સ ટીવી પરની સૌથી લોકપ્રિય સીરિયલ છે જે ઘણા વર્ષોસુધી ચાલી હતી.

1 / 12
આ શો બાળ લગ્નની પ્રથા પર આધારિત હતો અને તેના મુખ્ય પાત્રો ખૂબ જ ફેમસ થયા હતા.જેમાં આનંદી અને જગિયા હતો. આ શોમાં  આનંદી અને જગિયાએ બધાનું દિલ જીતી લીધું હતું.

2 / 12
લગભગ 15 વર્ષ પહેલાં, કલર્સ ચેનલ પર એક સિરિયલ શરૂ થઈ હતી, જેનું નામ 'બાલિકા વધુ' હતું. આ ટીવી શો થોડા જ સમયમાં દરેક ઘરમાં લોકપ્રિય બની હતી. આ સિરિયલની સ્ટોરી, અભિનય... બધું જ ચાહકોના હૃદયને સ્પર્શી ગયું અને સૌથી પ્રખ્યાત નામો 'આનંદી' અને 'જગદીશ' હતા.

3 / 12
આનંદીનું પાત્ર અવિકા ગૌરે ભજવ્યું હતું. તે સમયે અવિકા માત્ર 12 વર્ષની હતી, પરંતુ તેના શાનદાર અભિનયથી બધાનું દિલ જીતી લીધું.  ચાલો તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો જાણીએ.

4 / 12
અવિકાનું પૂરું નામ અવિકા સમીર ગૌર છે. તેમનો જન્મ મુંબઈમાં થયો હતો. અહીં જ તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ મેળવ્યું. પિતાનું નામ સમીર અને માતાનું નામ ચેતના છે. તે તેના માતાપિતાનો એકમાત્ર સંતાન છે.ગુજરાતી પરિવારમાં જન્મેલી અવિકાના પિતા સમીર ગૌર વીમા એજન્ટ છે. જ્યારે તેની માતા ચેતના ગૌર ગૃહિણી છે.

5 / 12
અવિકા ગૌરનો જન્મ 30 જૂન 1997ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમણે મુંબઈના મુલુંડના શેરોન ઇંગ્લિશ હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.  અવિકા ગૌર હાલમાં રોડીઝ રીઅલ હીરોઝના સ્પર્ધક મિલિંદ ચંદવાની સાથે ડેટિંગ કરી રહી છે.

6 / 12
2007માં શશ્શ્શ્શ્શ્...કોઈ હૈ સાથે હિન્દી ટેલિવિઝનમાં પ્રવેશ કર્યો હતો. 2013માં ઉય્યાલા જમ્પાલા સાથે ટોલીવુડમાં પ્રવેશ કર્યો અને શ્રેષ્ઠ મહિલા ડેબ્યૂ  તેલુગુ માટે SIIMA એવોર્ડ જીત્યો હતો.અવિકા ગૌર આજે કરોડો રુપિયાની માલિક છે.

7 / 12
 અવિકા ગૌર એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી અને તેલુગુ ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે. તે બાલિકા વધૂમાં આનંદીની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે, જેના માટે તેમને 2009માં બાળ પ્રતિભાશાળી સિરીઝમાં રાજીવ ગાંધી પુરસ્કાર મળ્યો હતો,

8 / 12
ઉય્યાલા જમ્પાલા 2013 સાથે તેલુગુ ફિલ્મમાં પ્રવેશ કર્યો, જેના માટે તેણીને શ્રેષ્ઠ મહિલા ડેબ્યુ તેલુગુ માટે SIIMA એવોર્ડ મળ્યો હતો. અવિકાએ 2009 માં પોતાની પહેલી હિન્દી ફિલ્મમાં કામ કર્યું, જેનું નામ હતું મોર્નિંગ વોક. જેમાં તે બાળ કલાકાર તરીકે જોવા મળી હતી. તેમજ 'પાઠશાળા' અને 'તેજ' ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

9 / 12
અવિકાની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો, લોકો તેના વિશે સર્ચ કરી રહ્યા છે કે તેનો પતિ કોણ છે? તો ચાલો તમને જણાવી દઈએ કે અવિકાના હજુ લગ્ન નથી થયા, પરંતુ તે મિલિંદ ચંદવાનીને ડેટ કરી રહી છે. તેમણે 2020માં તેમના સંબંધોનો ખુલાસો કર્યો હતો.

10 / 12
મિલિંદ એક સોફ્ટવેર એન્જિનિયર છે.તેમણે રિયાલિટી શો 'એમટીવી રોડીઝ સીઝન 17' માં ભાગ લીધો છે.

11 / 12
અવિકા આજે લગ્ઝરી લાઈફ જીવે છે. અવિકાની કુલ સંપત્તિ અંદાજે 30 કરોડ છે. રિપોર્ટ મુજબ એક ફિલ્મ માટે પણ તે લાખોમાં ચાર્જ લે છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">