Gujarati News Photo gallery Cricket photos What is the bat weight of the hitman Rohit Sharma who hit the most sixes in ODIs
વનડેમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર હિટમેન રોહિત શર્માના બેટનું વજન કેટલું છે?
ક્રિકેટ બેટનું વજન અલગ અલગ ખેલાડીઓ માટે અલગ અલગ હોય છે. આ વજન ખેલાડીની તાકાત અને રમવાની શૈલી પર આધાર રાખે છે. સામાન્ય રીતે, ક્રિકેટ બેટનું વજન 1 થી સવા 1.40 કિલોની વચ્ચે હોય છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્મા કઈ બેટથી રમે છે અને તેનું વજન કેટલું છે? જાણો આ આર્ટીકલમાં.

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્મા એડિશન ઈંગ્લિશ વિલો ક્રિકેટ બેટથી રમે છે.
1 / 5

આ એડિશન ઈંગ્લિશ વિલો બેટ રોહિત શર્માની રમવાની શૈલીને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે.
2 / 5

હિટમેન રોહિત શર્માના બેટનું વજન 1160 થી 1220 ગ્રામ ( 1.1 થી 1.2 કિલોગ્રામ) છે.
3 / 5

ભારતીય કેપ્ટન રોહિત શર્મા Lightweight (હલકા વજનનું) બેટથી રમે છે.
4 / 5

રોહિત શર્માના બેટની કિંમત 45 હજારથી 52 હજાર રૂપિયા સુધીની હોય છે. (All Photo Credit : PTI / GETTY)
5 / 5
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્મા સાથે જોડાયેલ તમામ ખબરો વિશે જાણવા ક્લિક કરો
Related Photo Gallery

પતિ તેની પત્ની પાસેથી ખાધા ખોરાકી માંગી શકે છે?

કેપ્ટન ઋષભ પંતની એક ભૂલના કારણે લખનૌએ હારી મેચ !

ઋષભ પંત શૂન્ય રને આઉટ થતાં જ તેના નામે જોડાયો ચોંકાવનારો રેકોર્ડ

કેએલ રાહુલ મેચ છોડી અચાનક દિલ્હી કેપિટલ્સથી થયો દૂર, જાણો કેમ?

IPL 2025 DC vs LSG : 7મી ઓવરના 5માં બોલે બાપુના ખેલાડીની ભૂલ

કારમાં CNG ભરાવતી વખતે ગાડીમાંથી કેમ ઊતરવું પડે છે ?

અહીં તિલ હોય તો તમારું જીવન રહેશે ચમકતું..!

અવકાશયાત્રી અવકાશમાં મૃત્યુ પામે તો તેના મૃતદેહ સાથે શું કરવામાં આવે ?

હવે ઘરે બેઠા જ બનાવો ડ્રાઇવિંગ લાયસન્સ – જાણો સરળ પ્રોસેસ

દાહોદના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

સતત છઠ્ઠા દિવસે શેરબજારમાં રહી રોનક

ગર્લફ્રેન્ડ સાથે ફરવા માટે ગુજરાતના બેસ્ટ સ્થળો

Skin tanning : તડકાને કારણે સ્કિન થઇ ગઇ છે કાળી?

IPLનો સૌથી મોંઘો ખેલાડી રિષભ પંત દર કલાકે કેટલા પૈસા કમાશે?

19 વર્ષની ટીવી અભિનેત્રી પર લટ્ટુ થયો 46 વર્ષનો અભિનેતા !

ઉનાળામાં ફુદીનાના પાન ચાવવાના ચમત્કારિક ફાયદા જાણો

Mukesh Ambani વેચી રહ્યા છે સૌથી સસ્તું લેપટોપ! કિંમત 13 હજારથી પણ ઓછી

BCCIએ નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી

સ્વપ્ન સંકેત: આ સપના હંમેશા સાચા પડે છે

સલમાન ખાન સિકંદરના સેટ પર સતત 14 કલાક કામ કરતો

Chaitra Navratri 2025 : વાસ્તુ દોષોમાંથી રાહત મેળવવા માંગો છો ?

સૌરભ હત્યાંકાંડ : જેલમાં નશા વગર નથી આવી રહી મુસ્કાન અને સાહિલને ઊંઘ

કોણ છે MIનો વિગ્નેશ પુથુર, જેના વખાણ ધોનીએ પણ કર્યા

Lizards: દિવાલો પરની ગરોળીઓથી છુટકારો: રસોડાના ઉપાયો

ચાર્જ કર્યા બાદ ઝડપથી ઉતરી જાય છે ફોનની બેટરી? આ ટિપ્સ કરી લો ફોલો

કાનુની સવાલ: કેમ વધી રહ્યું છે ગ્રે ડિવોર્સનું પ્રમાણ?

સતત બીજા દિવસે સસ્તું થયું સોનું ! જાણો આજનો 10 ગ્રામનો ભાવ

દાદીમાની વાતો: સૂર્યાસ્ત પછી સિંદૂર લગાવવામાં કેમ નથી આવતું?

Bhramari Pranayam: માઈગ્રેન અને માથાનો દુખાવો થશે દૂર

સ્ત્રીઓમાં કેમ વધી જાય છે UTI ચેપનું જોખમ

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રમાં ઘણી વ્યસ્તતા રહેશે

IPL પહેલી મેચમાં ચેન્નાઈની જીત, પણ થઈ ગઈ એક મોટી ભૂલ !

IPL 2025 : સૌથી ખરાબ રેકોર્ડમાં નંબર 1 પોઝિશન પર આવી ગયો રોહિત શર્મા

યશસ્વી જયસ્વાલે પોતાના જ ખેલાડીને માર્યો બોલ !

IPL 2025 : SRH ના બેટ્સમેનું છગ્ગા અને ચોગ્ગા મારવાનું મળી ગયું રહસ્ય

IPL નો સૌથી મોટો સ્કોર તોડવાથી ચૂક્યું SRH

સનરાઇઝર્સે IPL 2025 માં મેદાનમાં ઉતરતાની સાથે કરી દીધો કમાલ

ઈશાન કિશને માત્ર 45 બોલમાં બનાવી IPL 2025 ની પહેલી સદી

GSRTCની 'મન ફાવે ત્યાં ફરો' યોજના શરૂ કરી

એમએસ ધોનીએ નિવૃત્તિ અંગે મૌન તોડ્યું

IPL 2025માં SRH vs RR વચ્ચેની મેચમાં આ બોલર ધોવાયો

શૂન્ય લગ્ન શું છે, વિસ્તારથી જાણો

પીરિયડ ક્રેપ્સથી આ રીતે છુટકારો મેળવો

અમદાવાદથી દિલ્હી સુધી છે જામા મસ્જિદ, તો આ નામનો અર્થ શું થાય છે?

બજાર જેવું જ ઘરે બનાવો અલગ અલગ ફ્લેવરનું ગ્રીક યોગર્ટ

એકમાત્ર અભિનેત્રી, જેણે છૂટાછેડા પર ઠુકરાવી 200 કરોડની એલિમની !

ઉનાળામાં તમારા જીવનસાથી સાથે ભારતની આ રોમેન્ટિક સ્થળોની મુલાકાત લો

મુંબઈ-CSK મેચ પહેલા ચાહકો માટે ખરાબ સમાચાર

ઉનાળામાં ડ્રાય સ્કીનથી છુટકારો મેળવો: ઘરેલુ ઉપાયો અને ટિપ્સ

IPLમાં સૌથી યુવા કરોડપતિ ક્રિકેટર પર છે ચાહકોની નજર

આજનું રાશિફળ તારીખ : 25-03-2025

IPL વચ્ચે ખુશખબર, આથિયા શેટ્ટી માતા બની, નાની પરીને આપ્યો જન્મ

અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?

Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ

આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ

હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video

NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ

ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન

બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત

અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ

ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી

સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ

ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
