Paytm ના શેરમાં NPCI ની આ મંજૂરીએ પ્રાણ પૂર્યા, અપર સર્કિટ લાગી
NPCI તરફથી મંજૂરી મળ્યા બાદ, રોકાણકારોનો Paytm શેરમાં વિશ્વાસ પાછો ફર્યો છે. એક વર્ષમાં 998.30 થી ઘટીને 318.05 પર પહોંચ્યા બાદ આજે 370ની અપર સર્કિટે પહોંચ્યા બાદ આ અપડેટે સ્ટોકમાં નવો પ્રાણ પૂર્યો છે.
Most Read Stories