Vastu Tips : સીડી નીચે કિચન બનાવવું શુભ છે કે અશુભ ? જાણો

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર બનાવવા માટે સાચી દિશા અને સ્થાન જરૂરી છે. તેવી જ રીતે ઘરમાં સીડી નીચે રસોડું, બાથરુમ, ટોયલેટ અથવા સ્ટોર રુમ બનાવવામાં આવે છે. તો વાસ્તુશાસ્ત્ર અનુસાર સીડી નીચે રસોડું બનાવવુ શુભ માનવામાં આવે છે કે નહીં તે અંગે જાણીશું.

| Updated on: Jan 22, 2025 | 9:49 AM
વાસ્તુશાસ્ત્રમાં ઘર સાથે સંબંધિત દરેક વસ્તુનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં કયા સ્થાને શું હોવું જોઈએ, તેનો રંગ કેવો હોવો જોઈએ, તે કેવા પ્રકારનો હોવો જોઈએ, ઘરમાં કઈ વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ, ઘરના દરેક ભાગની દિશા કઈ હોવી જોઈએ વગેરે બાબતો અંગે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે.

1 / 5
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની સીડી રાહુ સાથે સંબંધિત છે. તે જ સમયે ઘરના રસોડાને નવગ્રહો સાથે સંબંધિત માનવામાં આવે છે. રાહુ એક પાપી ગ્રહ છે જ્યારે હિન્દુ ધર્મમાં નવ ગ્રહોની પૂજા કરવામાં આવે છે.

2 / 5
રાહુનો નવગ્રહમાં સમાવેશ થાય છે. છતા પણ રાહુને પાપી ગ્રહ માનવામાં આવે છે. જેથી અન્ય ગ્રહોને સબંધિત વસ્તુઓ રાહુ ગ્રહ સાથે સંબંધ ધરાવતી વસ્તુઓ પાસે રાખવાનું ટાળવું જોઈએ.

3 / 5
વાસ્તવમાં ઘરમાં રસોડું હંમેશા ખુલ્લું રાખવામાં આવે છે એટલે કે તે ખુલ્લી જગ્યામાં હોવું જોઈએ કારણ કે અહીં અગ્નિ દેવનું સ્થાન હોય છે. પાંચ તત્વોમાંથી એક હવા, અગ્નિને નિયંત્રિત કરે છે. જો આગનું સ્થાન અવરોધિત હોય તો ઘરમાં તકલીફ, નકારાત્મકતા, અશાંતિ રહે છે.

4 / 5
(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

5 / 5

Tv9 ગુજરાતી પર વાસ્તુશાસ્ત્રની તમામ પ્રકારની સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે. તો વાસ્તુની તમામ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us:
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video

ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ

ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

g clip-path="url(#clip0_868_265)">