AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Self love Affirmation : સિંગલ હોય કે રિલેશનશિપમાં, વેલેન્ટાઈન ડે પહેલા આ 10 રીતે SelF Love કરો

Self love : કોઈ બીજા તમને પ્રેમ કરે અને લાડ લડાવે તેની રાહ જોવા કરતાં પોતાને પ્રેમ કરવાનું શીખવું વધુ સારું છે. આમાં આ self love અફર્મેશન ટિપ્સ તમને પહેલા કરતાં વધુ પોઝિટિવ બનાવી શકે છે.

| Updated on: Jan 22, 2025 | 9:33 AM
Share
Self love Affirmation શું છે : જે વ્યક્તિની ચિંતાઓ દૂર કરે છે અને તેનામાં self love, કેર અને હિંમત ઉત્પન્ન કરે છે તેને સેલ્ફ લવ અફર્મેશન કહેવામાં આવે છે. દિવસેને દિવસે વધતો કામનો તણાવ, હતાશા અને ચિંતાનું કારણ બને છે.

1 / 12
આને દૂર કરવા માટે વેલેન્ટાઇન ડે પર સેલ્ફ લવની પુષ્ટિ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે વ્યક્તિને પોઝિટિવિટીથી ભરી દે છે અને તેમને આ ખાસ દિવસની ઉજવણી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ભલે તમે સિંગલ હોવ કે રિલેશનશિપમાં હોવ.

2 / 12
હું ખૂબ જ સુંદર છું - કોઈ તમને કહે તેની રાહ કેમ જોવી? તમારી જાતને પોઝિટિવ રાખવા માટે તમારી સુંદરતા તમારી સમક્ષ વ્યક્ત કરો. આનાથી Self love વધે છે.

3 / 12
મને મારી જાત પર વિશ્વાસ છે : આત્મવિશ્વાસની મદદથી વ્યક્તિ સૌથી મુશ્કેલ પડકારોનો પણ સરળતાથી સામનો કરી શકે છે. આ માટે પોતાનામાં આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. તમારો આત્મવિશ્વાસ વધારવા માટે આ વાક્યનું પુનરાવર્તન કરો કે,  'મને મારી જાત પર વિશ્વાસ છે.' કોઈને મારી લાઈફમાં દખલઅંદાજી નહી કરવા દઉં.

4 / 12
હું એક યુનિક પર્સનાલિટી છું : અભિમાન અને સેલ્ફ લવ વચ્ચે એક સૂક્ષ્મ તફાવત છે,  તમારા પ્રત્યે પ્રેમ દર્શાવવાની સાથે તમારા વ્યક્તિત્વને પણ સમજો. તમારા મૂલ્યને સમજવા માટે તમારા વ્યક્તિત્વનું વિશ્લેષણ કરવું મહત્વપૂર્ણ છે. આ માટે દરેક ક્ષણે તમારી જાતને કહો કે હું એક યુનિક વ્યક્તિત્વ છું, જે બીજા બધાથી અલગ છું.

5 / 12
મારા વિચાર પોઝિટિવ છે - નેગેટિવિટીને દૂર કરવા માટે તમારી માનસિકતા પોઝિટિવ રાખો. આનાથી મનમાં વધતી મૂંઝવણ અને ભયમાંથી રાહત મળે છે. આ ઉપરાંત વર્તનમાં સહનશીલતા અને નમ્રતા વધવા લાગે છે. સારું વ્યક્તિત્વ જાળવવા માટે વારંવાર પોતાની જાતને કહો કે, 'મારી વિચારસરણી પોઝિટિવ છે.'

6 / 12
હું ચિંતાઓથી મુક્ત છું : બિનજરૂરી ચિંતાઓથી છુટકારો મેળવવા માટે તમારી જાતને ખાતરી આપો કે તમારું જીવન તણાવમુક્ત છે. આનાથી આપણે નાની-નાની બાબતોની ચિંતા કરવાનું ટાળી શકીએ છીએ.

7 / 12
હું બહાદુર છું : કોઈપણ સમસ્યાથી ડરવાને બદલે તેનો હિંમતભેર સામનો કરવાની શક્તિ મેળવવા માટે પોતાની જાતને વિશ્વાસ અપાવો કે, 'હું હિંમતવાન છું.' આવું કરવાથી કોઈ પણ પરિસ્થિતિ તમને હરાવી શકશે નહીં કે નબળા બનાવી શકશે નહીં તે હકીકત માટે માનસિક રીતે તમારી જાતને તૈયાર કરો.

8 / 12
હું એક સર્જનાત્મક અને સક્ષમ વ્યક્તિ છું. : ક્યારેક કેટલાક લોકો તમને નબળા પાડવાનો પ્રયાસ કરે છે અને તમારી ખામીઓ શોધવાનું શરૂ કરે છે. આવા લોકોને ખોટા સાબિત કરો અને આ સંકલ્પ ધ્યાનમાં રાખો કે હું એક સર્જનાત્મક વ્યક્તિ છું, જેની પાસે દરેક કાર્ય સારી રીતે કરવાની સંપૂર્ણ ક્ષમતા છે.

9 / 12
લોકો શું વિચારે છે તેની મને અસર થતી નથી : કોઈ તમારા વિશે ગમે તે વિચારે તેની તમારા જીવન પર અસર ન થવી જોઈએ. એ હકીકત સ્વીકારો કે અન્ય લોકોના વર્તન અને વિચારસરણી તમારા અંગત જીવનને અસર ન કરે. હંમેશા એવું વિચારો કે કોઈના નેગેટિવ વિચારોથી મને કોઈ અસર નહી થાય.

10 / 12
હું મારી જાતને જેવી છું તેવી જ સ્વીકારું છું : જો કોઈ વ્યક્તિ તમને બદલીને અપનાવવા માંગે છે, તો તેનો અર્થ એ છે કે તે તમને તેની ઇચ્છા મુજબ ઘડવાનો પ્રયાસ કરી રહ્યો છે. બીજાઓને  ફોલો કરવાનું અને તેમના જેવા બનવાનું ટાળો. દરેક વ્યક્તિનું પોતાનું એક અલગ વ્યક્તિત્વ હોય છે. તમે જે છો તે બનો અને તમારી જાતને જેવા છો તેવા સ્વીકારો. બીજાના મતે તમારા વર્તનમાં ફેરફાર કરવાનું ટાળો. બીજા લોકો માટે તમારે બદવાની જરુર નથી.

11 / 12
હું મારા લક્ષ્યો પ્રાપ્ત કરીશ : તમારા લક્ષ્યો નક્કી કર્યા પછી તેમને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરો. વેલેન્ટાઇન ડે પર આ વાત ધ્યાનમાં રાખો કે હું મારા લક્ષ્યો પ્રાપ્ત કરીશ અને આગળ વધીશ. આનાથી વ્યક્તિ માનસિક રીતે મજબૂત બને છે અને પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરે છે.

12 / 12

વેલેન્ટાઈન ડે તે ખાસ દિવસ છે જ્યારે તમે તમારી લાગણીઓ વ્યક્ત કરો છો, જેને તમે ખૂબ પ્રેમ કરો છો. 14મી ફેબ્રુઆરીનો વેલેન્ટાઈન ડે પ્રેમ કરનારાઓ માટે ખૂબ જ ખાસ હોય છે. વેલેન્ટાઈન ડેની વધારે સ્ટોરી વાંચવા માટે આ પેજ સાથે જોડાઈ રહેજો. આમાં તમને લાઈફ પાર્ટનર માટે કેવી ગિફ્ટ આપવી વગેરે જેવા અવનવા આઈડિયા મળતા રહેશે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">