22 January

Photo : Instagram

ફેમસ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે લેટેસ્ટ ફોટો શેર કર્યા છે

22 January

Photo : Instagram

 આ ફોટામાં સારા દરિયામાં મસ્તી કરતી જોવા મળી રહી છે

22 January

Photo : Instagram

સારા તેંડુલકર સમુદ્રમાં સર્ફિંગ કરતી જોવા મળી

22 January

Photo : Instagram

સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

22 January

Photo : Instagram

 ચાહકો સાથે પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે

22 January

Photo : Instagram

સારા જેટલી સુંદર છે તેટલી જ ટેલેન્ટેડ પણ છે

22 January

Photo : Instagram

ફોટામાં તે કાળા રંગનું સ્વિમસ્યુટ પહેરેલી જોવા મળી રહી છે

22 January

Photo : Instagram

 આ ફોટોમાં સારાએ પોતાની ક્યૂટ સ્માઈલથી ચાહકોના દિલ જીતી લીધા છે

22 January

Photo : Instagram

 આ ફોટોમાં સારાએ પોતાની ક્યૂટ સ્માઈલથી ચાહકોના દિલ જીતી લીધા છે

22 January

Photo : Instagram

 ઇન્સ્ટાગ્રામ પર તેને 7.6 મિલિયન લોકો ફોલો કરે છે